________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
પાપના ભયર ઉદયે થાય ત્યારે રાગેા પ્રકટ થાય છે. ખાંધેલાં પાપા ભેાગવાઈ જાય, એટલે આપેા આપ રાગા પાતે જ વિદાય લે છે. નિકાચિતક ના ઉચેાથી, આવેલા શંગા, કાઈ પણ ઔષધેાથી પણ નાશ પામતા નથી. સિંહકુમારે જયાનંદકુમારની આંખા ફાડી નાખી હતી. અસહ્ય પીડાઓ ચાલુ હતી. જયાન ંદકુમારની ધૈયતા પણ અજોડ હતી. તે જ દિવસે કર્મો ભોગવાઈ ગયાં અને દિવ્ય ઔષધિ મળી ગઈ. આંખામાં પણ દ્વિવ્ય પ્રકાશ આવી ગયા.
૨૯૦
એ જ પ્રમાણે મુસાફરીમાં ધમ ધમની જીભાજોડીમાં, લલિતાંગકુમારની, પેાતાના દુર્જને મિત્રે ( સજજન નામ હતું) આંખો ફાડી નાખી હતી. અને તે જ રાત્રિમાં, ઔષધી મળી જવાથી, જયાનંદકુમારની પેઠે, લલિતાંગકુમારની પણ આંખા દિવ્ય પ્રકાશ મની હતી.
અને બ્રહ્મદત્ત ચક્રવર્તીના અશુભેાદય થવાથી, બ્રાહ્મણની ગાળી લાગવાથી, એ આંખા નાશ પામી હતી, ત્યારે પચીશ હજાર દેવાથી રક્ષણ કરાએલા, અને છ ખંડ ભરતક્ષેત્રના માલિક, બ્રહ્મદત્તચક્રવતીની, નાશ પામેલી આંખેા સાજી થઈ જ નહી'. આ સ્થાને, દુખા, ભયા કે રોગાનુ કારણ અશુભના ઉદય જ છે. ખીજાં બધાં સહકારી કારણેા સમજવાં. તથા સુખ, નિર્ભયતા અને આરોગ્યનું કારણ, શુભના ઉદય જ જાણવા. બીજા બધાં નિમિત્ત કારણ છે. શાસ્ત્રા ફરમાવે છે કે :
अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभं । नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि ॥ १ ॥
અર્થ : આપણા આ જીવે ભૂતકાળમાં સારું કે ખરાબ જે કાંઈ આચરણ કર્યું. હશે, તેનાથી બધાએલાં શુભાશુભ કર્મો, જીવને પાતાને જ ભાગવવા પડે છે. લાખા વર્ષો જતાં રહેશે તાપણુ, આંધેલાં કર્મો, અવશ્ય ભાગવવાં પડશે.
પરને દુઃખ દેવા થકી, સુખ દેશા સા જીવને, જ્વાની હિંસા થકી, સર્વ જીવ રક્ષણ થકી,
અશુભ કર્મ બંધાય, । તમને પણ સુખ થાય.
અશુભકર્મ બંધાય, । પુણ્ય બંધ બહુ થાય. જગમાં ધર્મ ન કાય, ૫ અધર્મને, શત્રુ અન્ય ન હોય.
સર્વ જીવ રક્ષણ સમેા,
હિસાસમ
પશુ
ગતિને
નરકમાં, દેવ મનુષ્ય ભવમાંય, ।
જૈન ધર્મ સમજણ વિના, જીવ યા નહીં ક્યાંય.
પ્રભુશ્રી મહાવીર દેવના આત્માએ, ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં, શય્યાપાલકના કાનમાં,