________________
૩૧૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
પણ પામ્યા હતા. છતાં, રાગ-દ્વેષ અજ્ઞાનતા નાશ નહી પામવાના કારણે, ભવિષ્યના જિનેશ્વરદેવા હેાવા છતાં, તે તે મહાપુરુષાને, તીથંકર તરીકે સ્વીકારીને, માનવામાં આવ્યા નથી.
પ્રશ્ન : ભવિષ્યના તીથ કરામાં કૃષ્ણ મહારાજા અને શ્રેણિક રાજાના સમાવેશ થાય છે, અને તેમની મૂર્તિએ ભરાવેલી હમણાં પણ પૂજાય છે ને ?
ઉત્તર : ભવિષ્યના તીર્થંકરો આ કાળના રાજાએ હતા. તેમને, રાજા તરીકે પતિ-પત્નીનાં જોડલાં બનાવીને જૈને પૂજતા નથી. પરંતુ ભવિષ્યમાં વીતરાગ થવાના હાવાથી, આજે પણ તેમની, વીતરાગ મુદ્રાએ બીરાજમાન પ્રતિમા પૂજાય છે. જેમને પૂજનાર કે દન કરનાર, તેમનામાં રહેલી વીતરાગ મુદ્રા જોઈ, વીતરાગપણાના અભ્યાસ પામી શકે છે.
પ્રશ્ન : ભગવાન વીતરાગ હોય, કે ન હોય પરતું આપણે તે એમના ગુણુ
લેવાના છે ને ?
ઉત્તર : જૈનશાસનમાં તે જેમનામાં વીતરાગદશા પ્રકટ થઈ ગઈ હોય, અથવા વીતરાગપણુ' લાવવાના બધા પ્રયત્નો ચાલુ થયા હોય, તેવા મહાપુરુષાનેજ સાચા ગુણી માનવામાં આવ્યા છે. વીતરાગદશા પ્રકટી ન હોય, વીતરાગતાની એળખાણ ન હોય, એવા મનુષ્યા હોય કે, દેવા હોય, જેના તેમને પ્રભુ-ભગવાન–સ્વામી કહેવા તૈયાર નથી જ.
પ્રશ્ન : જૈના નવપદાને માને છે. આ નવપદોમાં, પહેલા એ પહેામાં વીતરાગતા આવી છે, પરંતુ બીજા સાત પદો માટે, શુ' ઉત્તર આપી શકે છે ?
ઉત્તર : નવે પદો વીતરાગતાની, પ્રાપ્તિ, અભ્યાસ, અને કારણેા હોવાથીજ, પૂજ્ય બન્યાં છે. જુઓ—
“ પામ્યા જે વીતરાગતા, આરાધે વળી જેહ, આપે જે વીતરાગતા, ત્રિક નમીયે ભવી તેહ, ’'
“ અરિ અભ્યંતર ક્ષયથયા, ક્ષય કરવા મથનાર, ક્ષય પામે જેના થકી, ત્રિક મુજ તારણહાર.
77
“ દૈવનમુ` વીતરાગને, ગુરુ વીતરાગ થનાર, ધર્મ કથિત વીતરાગના, ત્રિક–જગ તારણહાર.
??
વાચક વર્ગ જોઈ શકે છે કે, જૈનશાસનમાં વીતરાગનેજ વે માનવામાં આવ્યા છે. તથા વીતરાગતા પામવા માટેના બધાજ ઉદ્યમેા શરૂ થઈ ગયા હોય, વીતરાગતાની પ્રાપ્તિમાં