________________
ભાગેા માટે જ પાપા થાય છે અને પાપાથી જ દુખા થાય છે.
66
બળ બીજાને મારવા, લક્ષ્મી પાપને કાજ, । બુદ્ધિ પાપ વધારવા, ગર્વ પાષવા રાજ, ૯
27
“ નારી બળના ક્ષય કરે, પુત્રા મિત્રા સ્વારથ સાધવા,
ધન ક્ષયકાર, । ઇચ્છે છે સહકાર. ૧૦
27
૩૨૩
આ બધા કાવ્યેાનેા ભાવ એ છે કે, આજીવ પશુમાં, મનુષ્યમાં, કે દેવગતિમાં જ્યાં જાય ત્યાં, પુણ્યને, લક્ષ્મીને, બુદ્ધિને કે શક્તિને, કેવળ ભાગસામગ્રી મેળવવા માટે જ બગાડે છે. ખરમાદ કરે છે. અનેક ભવામાં અકામ નિર્જરા પામીને મેળવેલાં પુણ્યા, ખચી નાખે છે. ખાઈ જાય છે. કેટલાક જીવાના અવતારે, કેવળ સ્વ-પરનુ` સત્યાનાશ વાળવા માટે સાયા હાય છે.
પ્રશ્ન: પશુએ બિચારા સમજતા ન હેાવાથી, સ્વનું કે પરનું ખરાબ કરી નાખે તે બનવા યાગ્ય છે. પરંતુ બુદ્ધિશાળી મનુષ્યા સ્વનું કે પરનું ખરાબ કરવા જ ઉદ્યમ કરે છે. આ વાત સાચી કેમ માની શકાય ?
ઉત્તર : પશુએ અથવા ઓછી શક્તિવાળા મનુષ્યા, અહુ ઓછા જીવાનુ ખરાબ કરી શકે છે. પરંતુ વીતરાગ શાસન નહીં સમજેલા શક્તિવાને, અને બુદ્ધિમાના તા, હજારોનું, લાખાનું, કાડાનું, પણ સત્યાનાશ વાળીને મર્યાં છે. મરી રહ્યા છે.
પ્રશ્ન : આજે કેટલાક મહાશયેા એવા પ્રચાર કરી રહ્યા કે, પત્થરની મૂર્તિમાં ભરાઈ ગયા નથી. ભગવાન તા માણસાના માનવસેવા તે જ સાચી પ્રભુ સેવા છે. માનવ સમાજની સેવામાં, જાય છે. શું આ વાત સાચી નથી ?
છે કે, ભગવાન મંદિરમાં શરીરમાં વસે છે. માટે જ પ્રભુની સેવા આવી જ
ઉત્તર : સાચી નથી પણ તદ્દન મૂર્ખાઇથી ભરેલી છે. ભગવાનની મૂર્તિમાં ભગવાન બેઠા નથી. પરંતુ ભગવાનની મૂર્તિ જોવાથી ભગવાનના ગુણેાને સાક્ષાત્કાર થાય છે. ભગવાનની પદ્માસન–મુદ્રા જોવાથી, સપાપ મુક્ત મહાપુરુષની ઓળખાણ થાય છે. બહુમાન પ્રગટે છે.
જેમ મંદિરમાં દ્વીપકના પ્રવેશ થવાની સાથે, અંધકાર નાશવા માંડે છે, પલાયન થઈ જાય છે, તેમ ભગવાન જેના મનમાદરમાં વિરાજમાન થાય, તેના મનરૂપ એરડાના તમામ પ્રદેશામાંથી, અંધકાર થકી પણ અત્યંત ખરાબ પાા. હિંસા, અસત્ય, ચારી, પરદારસેવા, સ્વાર્થ પરાયણતા, પ્રાણીઓના શરીરના અવયવાનું ભક્ષણ, આવાં આવાં બધાં પાપા ક્ષણવાર પણ ટકી શકે નહીં. આપણે આવા પ્રચારકોને પૂછી શકીએ કે, ભાઈશ્રી ! આપના શરીરના કયા સ્થાનમાં ભગવાન બિરાજ્યા છે ? જરા સમજાવા ? ગંદકીમાં ડાહ્યો માણુસ પણ બેસતા નથી. તે પછી હિંસા વગેરે પાપાની ગંદકીથી ચીકાર ભરેલા, માનવશરીરમાં