________________
૩૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
અમે સેંકડા વાર આ જગલમાં શિકાર કર્યાં છે. અમને કયારે પણ કાઈ એ ટોકયા કે રોકયા નથી. આજે તું નવીન, કાણ આવ્યે છે ? ભાગી જા નહીંતર મારા સૈનિકના હાથપગની લાત ખાવી પડશે.
“શૂરા ન સહે ગાળ ” એ ન્યાયથી શિકારી સરદ્વારના ગવ પૂર્ણ વાકયા સાંભળીને, યુવાનના માહુબળમાં ચટપટી શરૂ થઈ. પાસે રહેલા ધનુષના ટંકાર કરીને, સરદ્વારના અગ્ર સૈનિકોને શિકારીઓને ) નસાડ્યા. યુવાનનુ તેજ સહન કરી શકયા નહીં. રાજા પાતે પણ યુવાન સામે લડવા, સામેલ થયા. રાજા ધારતા હતા કે મારા એક જ ખાણના પ્રહારથી છોકરા ભાગી જશે, પરંતુ પરિણામ જુદું' દેખાયું.
પછી તેા રાજા અને યુવાન વચ્ચે, જીવસટાસટ્રની લડાઈ ચાલી. યુવાન પદ્યાતી અને એકલા લડતા હતા, ત્યારે રાજા હજારો સૈનિકો સહિત, અશ્વ ઉપર બેસીને લડતા હતા. તે પણ યુવાન એકલે હજારાને પહેાંચી વળતા હતા. ઘેાડીવારમાં આ લડાઈના સમાચાર, મહેલમાં રહેલી યુવાનની માતાની પાસે પહેાચી ગયા. અને માતા દોડતી આવી, પુત્રને પૂછે છે, દીકરા! આ શું કરી રહ્યો છે? કેાની સાથે ઝગડે છે ?
પુત્ર : મારા રક્ષણ કરાયેલા પશુઓના પ્રાણાના ચારટાઓને, પરાસ્ત કરવા કે પકડીને કેદમાં ધકેલવા, તે મારી ફરજ છે. મારી વાત્સલ્યવતી માતા ! આ મે શું ખાટુ કર્યું છે ?
માતા : દીકરા ! તુ' જેની સાથે યુદ્ધ કરે છે તે કાણુ છે? તે તું જાણે છે ? તે તારા પિતાજી છે. સારુ' થયું કે પિતા-પુત્રની લડાઈમાં, કેાઈ ને કશું નુકસાન થયું નથી. આપણુ મેટું પુણ્ય.
ગંગાદેવી પુત્રને સમજાવીને, પોતાના સ્વામી શાન્તનુ રાજા તરફ ગયાં. રાજાએ દૂરથી પણ પોતાની પ્રાણ વલ્લભાને એળખી લીધી. રાણી નજીકમાં પહોંચી. ઔચિત્ય સાચવી, હાથ જોડી, રાજાને કહેવા લાગી, પ્રાણનાથ ! આ શિકારબ્યસનનું આવું જ પરિણામને ? પશુઓના શિકારથી તૃપ્તિ ન આવી એટલે હવે, પુત્રને પણ શિકાર ? આ શુ' થવા સાચું છે !
જે પિતા-પુત્રની લડાઈમાં, પરસ્પરના પ્રાણઘાતક થયા હાત તા, પાછળ રહેલાઓને આખી જિંદગી શાક અને પશ્ચાત્તાપને પાર હેાત જ નહીંને ?
કુમાર ગાંગેય પણ માતાની સાથે જ હતા, અને પેાતાની માતાનાં વચના સાંભળી. પેાતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરતા હતા. શાન્તનુ રાજાએ પત્ની-પુત્રને જોયાં. હષ ખૂબ થવા સાથે પોતાની ભૂતકાળની અને વમાન ( આજની અવિચારકારિતા માટે ખૂબ દુખી થયા.