________________
દાનને ગુણ અધમને પણ ઉત્તમ બનાવી શકે છે.
૨૯૩ કુમાર પુણ્યશાળી હતો. તથા ઘણો બુદ્ધિશાળી પણ હતો. કયા સ્થાને શું જરૂર પડે છે, તે ખૂબ સમજતો હતો. ખબર હતી જ કે વિકરાળ અટવી છે, મહાભયંકર નાગ રહે છે, જે કઈ જાય તે પાછા આવતા નથી માટે જ હવે કેઈ જવાની હિંમત કરતા નથી. અને તેથી જ માર્ગો વેરાન જેવા કાંટાળા, વિકરાળ થઈ ગયા હતા. આવા સ્થાનમાં કોણ જાય? મહાપુરુષો કહે છે?
उद्यम साहसं धैर्य, वलं बुद्धिः पराक्रमः ।
षडेते यस्यविद्यन्ते, तस्माद् दैवमपि शंकते ॥ १ ॥ અર્થ : ઉદ્યમ-સાહસ-અને-ધર્ય–બલ-બુદ્ધિ ને પરાક્રમ; આ છ વસ્તુ જેની પાસે હોય, તેનાથી દેવો પણ ડરે છે. બુદ્ધિશાળી–પરાક્રમી–સાહસિક માણસ પિતાનું ધાર્યું કરી શકે છે.
કુમારઅપરાજિત પિતાના સાથીદારો સહિત અટવીની નજીક પહોંચ્યા. ત્યાં એક ભરવાડ લોકોનું ગામ આવ્યું. ત્યાંથી એક માટલું ભરેલું સુંદર દૂધ લીધું. ઉકાળીને, તેમાં દૂધની મોટાઈ વધારનાર, સુગંધી દ્રવ્યો પણ ભેળવી દીધાં.
રસ્તામાંથી ઘણું સુગંધી પુષ્પોને કરંડિયે ભરી લીધા હતા. હવે અટવીમાં પ્રવેશ થયો હતો. તેથી નમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ કર્યો હતો. અને સુગંધી પદાર્થો ફેંકવા શરૂ કરી દીધા હતા. કુમારે પોતાની રાજધાની છોડતાં પહેલાં ઘણું સુંદર સુગંધી તૈલ વગેરે સાધને સાથે રાખ્યાં હતાં. પુષ્પ, ચૂર્ણો, અને તૈલેને સુગંધ મઘમઘાટ ઉછળી રહ્યો હતો. આ બધી સુગંધ સર્પની નાસિકા સુધી પહોંચી ગઈ અને સર્પ આકર્ષા. જાણે કુમારનું સ્વાગત કરવા આવતા હોય, તેમ પિતાનું સ્થાન છેડી વચમાં મળે. અને કુમારે, વધારે સુગંધને વરસાદ વરસાવ્યા.
સર્પને ક્રોધ આવવાની એ ખૂબ પ્રસન્નતા આવી. આવી અપૂર્વ સુગંધ તેણે જિંદગીમાં પ્રથમવાર જ સૂધી હતી. સર્પને તદ્દન નજીક આવતો જોઈ કુમારે સુવર્ણનાં ભાજન મૂકીને, અંદર જાયફળ-કેસર, એલા–(એલચી), બદામ, પીસ્તાં, ચારોલી નાખી ઉકાળેલું દૂધ પીરસ્યું અને નાગરાજને અતિથિ-સત્કાર કર્યો.
સુગંધ અને સ્વાદમાં તરબળ બનેલા નાગદેવના શરીરમાંથી કંધ-માન-ઈર્ષાએ વિદાય લીધી. સમતાને સાગર બની ગયો. દૂધ પીતો જાય છે. અને કુમારના મુખને
આર પણ વારંવાર પ્રણામ કરે છે. નાગદેવના શરીરની નજીક બધી બાજુ કુલના ઢગલા કરે છે. સુગંધી દ્રવ્ય પણ છાંટે છે. તે જોઈ અનુભવી, નાગ તો ગાંડા ઘેલે થઈ જાય છે.
નાગદેવને પૂરતું દૂધ મળવાથી, ઘણું સુગંધ મળવાથી, શાન્ત બનીને, કુમારના