________________
પેાતાની લાયકાતના વિચાર કર્યાં વગર અનુકરણ કરનારની દુર્દશા થાય છે. કોઈ કવિએ કહ્યુ` છે કે
“ ગેાધન–ગજધન–રતનધન–કંચન ખાન સુખાન, આવે નહીં સતાધન, સબ ધન ધૂળ સમાન.” “ ગેાધન—ગજધન–રતનધન કંચન ખાન સુખાન, આવે જે સતાષ ધન, સબ ધન ધૂળ સમાન. ',
૨૬૯
પટેલને દરખારની શિખામણ ગમી નહીં, ઊઠીને ઘેર ગયા. ઘેાડીની શેાધ કરાવી. એક લાખ રૂપિયામાં એક ખૂબ લક્ષણયુક્ત ઘેાડી મળવાના સમાચાર મળ્યા. મિત્રા, સગાએ અને પિરવારની ના હેાવા છતાં, પેાતાની ગાયા, ભેસા અને જમીન વેચીને ઘેાડી લીધી. ઘેર લાવ્યા. ડાકારનુ અનુકરણ લક્ષમાં રાખી ફેરવવા લાગ્યા. પરંતુ અશ્વ ફેરવવાની કળાના અજાણ, પટેલ અને ઘેાડી બન્નેના મેળ જામ્યા નહીં. ઘેાડી ઘણી જાતવાન હતી. રતન જેવી હતી. પરંતુ પટેલ ભૂખ હતા, કાઈ વાર સાટી પણ લગાવી દેતા હતા. પડિતા કહે છે કે:
अभ्वः शस्त्रं शास्त्रं वाणी वीणा नरश्च नारीच । पुरुषविशेषं प्राप्ता भवन्ति अयोग्याश्च योग्याश्च ॥ १ ॥
અર્થ : ઘેાડા, હથિયાર, શાસ્ત્ર, વાણીના પ્રવાહ ( એક જ અવાળા વચને કોઈ કોઈ ખેલે તેા મીઠાં લાગે, ગ્રાહ્ય બને, પ્રભાવ પાડે. એ જ વચનો કોઈ મૂખ એટલે તા કઠાર લાગે, કડવાં લાગે, કંટાળા ઉપજાવે.) વીણા-વાજીંત્ર, પુરુષ કે સ્ત્રી જેવા માણસની પાસે જાય, તેવા તેના સ્વભાવ અને છે, પ્રભાવ પડે છે. (આ શ્ર્લાકના અથ આગળ ઉપર ખૂબ સ્પષ્ટ લખીશું. )
ઘણા દિવસે ઘેાડીને માર પડવાથી અને ઉચિત ખાન-પાન રહેઠાણુ ન મળવાથી ઝડવાઇને દુબળી પડીને મરી ગઈ. પટેલ પણ પૈસેટકે ભીખ માગતા દુ:ખી થઈ ગયા. મૂર્ખાઈનું ફળ આવ્યું. ચાપાઈ :
ભેસા વેચી વસાવી ઘેાડી, સુખ વટાવી આપદા જોડી ! દૂધ-દહીં–ધી–છાશ નશાવ્યાં, અપયશ દુ:ખ દારિદ્ર વસાવ્યાં ॥ ૧ ॥
જે ઘેાડી ઢાકારને માટે લાભ કરનારી હતી. તેજ ઘેાડી પટેલને પાયમાલ બનાવનારી થઈ. તેમ ધન ખતાવ્યું. બદલામાં પુત્રની માગણી કરી. આવું કાંઈ પણ હાય તે ગીતા ભાવાચાય ને નિર્જરાનું અને શાસનપ્રભાવનાનું કારણુ થયું છે–થાય છે. પરંતુ