________________
ધનપાલે નિર્ભયપણે કરેલી ધર્મના સિદ્ધાન્તાની ઉદ્દાષણા
२७७
પડિતાના ઉત્તર : નામવર ! આ છાગ એમ જણાવે છે કે યજ્ઞમાં હણાયેલાં પશુઓ મરીને સ્વર્ગમાં જાય છે, અને ત્યાં દૈવી સુખા પામે છે. માટે મને જલ્દી હણી નાખા. અને મારા માંસ વડે અગ્નિદેવને તૃપ્ત કરે ! મને સ્વર્ગોમાં મેાકલવાની ઢીલ કેમ કરે છે. ?
ભેાજરાજાએ પોતાના વિચારને અનુકૂળ, પંડિતાના વિચારો સાંભળ્યા, અને ખૂબ ખુશી થયા. આ સ્થાને ફકત ધનપાળ કવિ મૌન રહ્યા, એટલુ જ નહીં પરંતુ મૂંગા મુખે પણ મુખની શૃગને સૂચવતા ફેસ દ્વારા, પેાતાના વિરાધ જણાવી દીધા. ત્યાં ભેાજરાજાના પ્રશ્ન : આપ શું કહેા છે ? કવિના ઉત્તર મહારાજ ? મોટા માણસાની સભામાં, રાજાને ગમે તેવું જ ખેાલવુ પડે છે. અને મને તેવું ખેલતાં આવડતુ નથી. માટે હું મૌન રહ્યો છું. પરંતુ મારું મુખ ચક્ષુએ અને નાશિકા અણુગમા સૂચવી જાય છે. એમાં હુ નિરુપાય છું. કાઈ કવિ કહે છે—
“ આનંદ કહે પરમાનંદને, રાજદરબારે જઈએ, ખીલ્લી લઈ ગઈ ઊ'ટને, તેા હાજી સાહેબ કહીએ.”
અર્થ : સાચું કે ખાટુ–રાજસભામાં હાજી સાહેબ કહેતાં આવડે તે જ સલામત રહેવાય છે. રાજાને શું પસઢ છે ? કેવું ખેલાયેલુ. મહારાજાને ગમશે ? આવી આવડત હાય તા જ રાજાના માનીતા થવાય છે. નહીં તા દરજો નીચા ઉતરે છે. માર ખાવા પડે છે. યમધામ પહેાંચવા સુધીની જોખમદારી રહેલી છે. રાજા કેાઈવાર મૂખ સભાની પરીક્ષા કરવા બેલે કે, આજે અમે એક બિલાડી ઊંટને ઊંચકીને દોડતી દેખી, ત્યારે અમારા જેવા હાજી–હા પડિતા બેલી નાખે છે : હાં સાખ ! મૈં ભી આપકે પીછે આ રહા થા. આપ કહતે હૈ... ખીલકુલ સચ્ચાઈ હૈ નામગર ! સંસાર આમ જ ચાલી રહ્યો છે !
66
ભાજરાજા કહે છે : પડિતજી ! આપને કહેવું હેાય તે જરૂર કહેા. હું ખુશામતને માનતા નથી. મહાકવિ ધનપાળનેા ઉત્તર—
नाहं स्वर्गफलोपभोगरसिको, नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साधो ! न युक्तं तव ॥ स्वर्गे यान्ति यदि त्वया विनिहताः यज्ञे ध्रुवं प्राणिनो । यज्ञ किं न करोषि मातृपितृभिः पौत्रैस्तथा बान्धवैः ॥ १ ॥
અર્થ : ખકા કહે છે હે પ્રાણીમાત્રના રક્ષક રાજવી ! મારે સ્વ ના ફળેાની ઇચ્છા નથી. મે' અકરાએ, મને સ્વર્ગમાં મેાકલવા આપની પાસે પ્રાર્થના કરી નથી. હું તે ખારે માસ વનનું ઘાસ અને જળાશયનું પાણી પીને સંતુષ્ટ રહું છું. તેથી હું સ્વર્ગમાં જવાને જરા પણ ઈચ્છતા નથી. બીજી વાત એ છે કે યજ્ઞમાં હણાયેલા પ્રાણીઓ, મારી નાખવાથી કળકળાટ કરી, તરફડીને દુર્ધ્યાન પામીને, કાઈ પણ સ્વગમાં પહોંચતું નથી. પરંતુ ન માં પશુગતિમાં જાય છે. છતાં તમને એવી શ્રદ્ધા હોય કે યજ્ઞમાં મારી નંખાયેલા સ્વર્ગમાં જ