________________
ધર્મના ચાર લાંગાની સમજણ
૨૭૯
પક્ષીઓને શિકારની અનુકુળતા થાય છે. જલાશયાની આજુબાજુ અનાર્યાં વસતા હાય તે માછલાં પકડવાનું ચાલુ જ રહે છે. જલાયા ઉપર હિંસક જીવાના અડ્ડા જામે છે.
બીજો ભંગ, કેટલાક સ્થાને અપારમાર્થિક માણસાને અધમ લાગતા હાય, પરંતુ પરિણામે કલ્યાણકારી બની જાય છે. જેમ કાઈ નાના બાળક દીક્ષા લેતા હાય, કેાઈ તથા કોઈ મહાશય યુવતી પત્નીને-પરિવારને ત્યાગ કરીને ચારિત્ર લેતા હાય, ત્યારે સંસારના રસિયા જીવા તેને અન્યાય-અધમ માને છે. પછી તે જ આત્મા શાસનપ્રભાવક થાય ત્યારે, વયરસ્વામી– હેમચંદ્રસૂરિ, હીરસૂરિ, ઊપા॰ યશેાવિજય ગણી જેવાઓની, શાસન પ્રભાવના કે આરાધના જોવાય ત્યારે, ખોટું માનનારાઓને પણ સમજાયા પછી હિતકર ભાસે છે.
અથવા સંઘ જમણુ થાય, તીર્થોના સંધ નીકળે, જિનાલય બને, પૌષધશાલા કે સામાયિકશાલાના મુકામેા બંધાય. આ બધા સ્થાનોમાં આરંભ જરૂર થાય છે. પરંતુ પરિણામે હજારો કે લાખા ભવ્યાત્માઓમાં એધિબીજ-સમ્યકત્વ-બ્રહ્મચર્ય –સવિરતિ– દેશવિરતિ–વ્રતપચ્ચખ્ખાણુ નમસ્કાર-જાપ-વીતરાગતાના અભ્યાસ વગેરે જાણવા–સાંભળવા જોવા-આચરવા–અનુમેદવાના અવસર મળતા હેાવાથી, ખચ થાડા ને મેાટી આવક થાય છે.
ત્રીજો ભ’ગ, યજ્ઞાદિક્રિયાઓ-દેવીએ પાસે ધર્મીના નામે અલિદાના, ગૌદાન–કન્યાદાન— ભૂમિદાન આ બધા સાક્ષાત અને પિરણામ ખબધી જગ્યાએ, પ્રારભ અને સમાપ્તિ પાપમયજ છે. આવા જે કાઈ ધર્મનાં અનુષ્કાના હાય, જેમાં કેવલ પંચેન્દ્રિયાદિ જીવાની હિંસા જ આગેવાન હાય, તેવી ધક્રિયાઓમાં બન્ને બાજુ અધર્મ દેખાય છે.
ચેાથેા ભંગ, અભયદાન—સુપાત્રદાન–અનુકંપાદાન, સામાયિક પ્રતિક્રમણ—પૌષધ, વિનય, વેયાવચ્ચ, ખાહ્યઅભ્યંતર, ખાર પ્રકાર તપ, દેશથી કે સવથી બ્રહ્મચર્ય, વાત્સલ્ય, ઉદારતા વગેરે બાહ્મક્રિયાએ હાય કે અન્તર્ભાવદશા હાય. એકાંત આત્મકલ્યાણની ભૂમિકા છે.
ધર્માંના બધા પ્રકારોમાં પ્રારંભથી સમાપ્તિ સુધી, જીવાની જયણા અને જીવાની દયાની મુખ્યતા હાય, પરિણામે પણ જીવદયા વધવાની આશા દેખાતી હાય, તે ધમ જ વાસ્તવિક ધર્મ છે.
એકવાર ભેાજ રાજાએ ધનપાળને ફરજ પાડી કે તમે, જાતે વૈશ્વિક બ્રાહ્મણ છે. તમારા કુલ પર’પરા વૈદક ધ છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર તમારા દેવ છે. છતાં તમે પેાતાના દેવાને પ્રણામ કરતા નથી. માટે આજે તમારે પોતાના ઈષ્ટ દેવાને પ્રણામ કરવા જવુ પડશે.
નિષેધ અને સ્વીકાર કર્યાં વગર રાજાની આજ્ઞાથી, રાજાએ મેકલેલા રાજસેવક સાથે, લૌકિકમ'ન્દિરાના દન કરવા ધનપાલ કવિ રવાને થયા. સૌ પ્રથમ ચંડીના મંદિરે ગયા માંસ—àાહીથી ખરડાએલાં સ્થાન જોઈ, પ્રણામ કે પ્રતિકાર કર્યા વિના, ધનપાળ