________________
૨૬૭
દેખાદેખી-અનુકરણ અને ઈ-પતનને માર્ગ છે.
ઠાકર પાસે આ ત્રણમાં એકે જણાતું નથી. માટે ઘોડી જ કામધેનુ જણાય છે.
પ્રશ્ન : ઠાકોર કઈ બંધ કરતા જ ન હોય તો, આટલે માટે બારમાસી ખર્ચે કેમ ચાલે?
ઉત્તર : આ ઠાકોર એક નજીકની રિયાસતના પચાસ-સે ગામોના રાજાની. અશ્વસેનાને સેનાધિપતિ હતો. વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, જ્યારે લડાઈના પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે, પિતે બહાદુરીપૂર્વક લડાઈમાં મોખરે આવતા. તેનામાં લડાયકશક્તિ અને
જના શક્તિ અજબ હતી. અત્યાર સુધીના દરેક યુદ્ધમાં તેણે, પિતાના માલિકને જિત અપાવી હતી.
રાજા પણ ઠાકરની શૂરવીરતાથી પ્રભાવિત થયો હતો, તેથી ઘણી વાર મોટાં ઇનામ આપવા ઉપરાંત, કાયમી વર્ષાસન પણ આપતો હતો. આ વાત બિચારા પટેલે જાણી જ ન હતી. પરંતુ બધું સુખ ઘડીના પ્રતાપે છે એમ સમજતા હતા. અને ક્યારેક ઠાકરને પૂછતા, બાપુ, ઘડી વેચવી છે? ઠાકર ઉત્તર આપતા : ભાઈ, આ તો મારી મા છે. માતાને કેમ વેચાય? એટલે પટેલ મૌન થઈ જતા હતા.
માતા મહિષી ઘડલી, ઉપકારી કહેવાયા જન્મ દિયે ઘી દૂધ ને, રણમાં જિત સદાય.” ૧ “ઉત્તમ નર સેવા કરે, મધ્યમ કરે અપમાન
નીચ મનુષ્ય વેચી લીયે, મેઢે માગ્યાં દામ.” ૨ પ્રશ્નઃ શું ઘરમાં વસાવેલી ભેંસ, ગાય, ઘોડીને લેકે વેચે જ નહીં તે પછી એકમાંથી સેંકડો થઈ જાય તો શું કરે ?
ઉત્તર : ઘરમાં વસાવેલી ભેંસ, ગાય, ઘડીને ભૂતકાળના ઉત્તમ માણસો વેચતા નહીં. ઘડી ઘરને શોભા શૃંગાર મનાય હતે. ગાય, ભેંસ માતાના જેવું દૂધ આપતી હતી. જેનું દૂધ પીધું તેને બીજાના ઘેર વેચવાથી તેને દુઃખ પડે, ખાવા ન મળે, ઓછું મળે, સારું ન મળે, નિસાસા નાખે. આ બધું વેચનારને પાપ લાગે. અને “ઘોડી ગઈ અને લક્ષમી ગઈ” લોકો એવું માનતા હતા માટે પ્રાયઃ વેચતા નહીં.
પ્રશ્ન : તે પછી જાવડશાહે વિક્રમાદિત્યને ઘણા ઘોડા ભેટમાં મૂક્યા હતા એ વાત કેમ બને?
ઉત્તર : આપણી દલીલ છે મુખ્ય ઘડી, ભેંસ, ગાયની. જેનો ઉપકાર આપણે ચૂકવવાને બાકી, છે મુખ્યનાં સંતાને અપાયાની વાત બનવા યોગ્ય છે. તેમાં સાચા જેને અથવા સજજન માણસેને, પિતાની ભગિની કે પુત્રી વરાવવા પહેલાં વર, ઘર, જર