________________
નાની વયમાં દીક્ષિત થયેલા મહાપુરુષોના નામની યાદી
૨૩૩ ૯૨ દિગંબરકુન્દકુન્દાચાર્ય (દિગંબરની ઉત્પત્તિ–વીરનિર્વાણ ૬૦૯ થઈ છે) દીક્ષાની વય ૧૧ વર્ષ ૩ જયકેશરસૂરિ મ. અંચલ જન્મ ૧૪૬૧ દીક્ષા ૧૪૭૫ ), ૧૪ , ૯૪ જયસિંહસૂરિ મ. ,
, ૧૧૭૯ , ૧૧૯૦ , ૧૧ ) ૫ મનક મુનિરાજ સ્વયંભવસૂરિ મહારાજના શિષ્ય વીર નિર્વાણ પહેલી સદી , ૯ , ૯૬ કવિ લાવણ્ય સમય
જન્મ ૧૫૨૧ દીક્ષા ૧૫ર 5 ૮ ) ઘણે માટે દીક્ષા પર્યાય ભેગવનારા મહાપુરુષો ૯૭ આર્યસુન્દીલસૂરિ મ. દીક્ષા પર્યાય ૮૪ વર્ષ ૯૮ આર્ય રેવતીમિત્રસૂરિ મ. દીક્ષા પર્યાય ૮૪ વર્ષ
૯ આર્યધર્મસૂરિ મ. = ૮૪ વા ૮૮ વર્ષ ૧૦૦ આર્યનાગહસ્તિસૂરિ મ, દીક્ષા પર્યાય ૯૭ વર્ષ ૧૦૧ આર્ય રેવતીમિત્રસૂરિ મ. બીજા ૮૯ વર્ષ દીક્ષા પર્યાય
આ બધા મહાપુરુષોએ સંભવ છે કે નાની વયમાં દીક્ષા લીધી હશે–તત્વ કેવલીગમ્યું ૧૦૨ કલ્યાણવિજય ઉપાધ્યાય જન્મ ૧૬૦૧ દીક્ષા ૧૬૧૬ |
( સિદ્ધપુર પાસે લાલપુર ગામના ) દીક્ષાની વય ૧૫ વર્ષ ૧૦૩ ભાનુચંદ્ર ઉપાધ્યાય ( જન્મ સિદ્ધપુરમાં સાલ મળી નથી) ,, ૧૨ , ૧૦૪ કમલવિજયજી ઉપાધ્યાય ( હીરસૂરિ મહારાજ પરિવારમાં ) ,, ૧૨ , ૧૦૫ પાટણના અભયરાજ શેઠને પુત્ર મેઘકુમાર (હીરસૂરિ મહારાજ પાસે દીક્ષા)
ઘણી નાની વય હશે ૧૦૪ ઉપાધ્યાય યશવિજયજી ગણિવરની દીક્ષા નવ વર્ષની વયે થઈ હતી.
પ્રશ્ન : આટલા મોટા કાળમાં માત્ર આટલાં જ બાળ દીક્ષિતેનાં નામ મળે છે ને?
ઉત્તર : આટલો મોટો કાળ- એટલે ફકત એક હજાર વર્ષના ગાળામાં આગયારમી સદીથી શરૂ થયેલાં જ લગભગ આટલાં નામે મેળવી શકાય છે. અને તે પણ આચાર્ય ભગવાનનાં જ પ્રાપ્ત થયાં છે. આ સિવાય ઉપાધ્યાયનાં નામે, મુનિરાજોનાં નામે, સાધ્વીજીઓનાં નામ, સંગ્રહાયાં ન હોય, સંગ્રહાયાં હોય તો ખવાઈ ગયાં હોય, રહ્યાં હોય તે આપણે મેળવી શક્યા ન હોઈએ.
આ સિવાય કષભાદિ તેવીશ તીર્થકર દેવનાં, ઘણા લાંબા વર્ષોનાં મોટા તીર્થોમાં, સંખ્યાતા–અસંખ્યાતા આચાર્યો, ઉપાધ્યાયે, મુનિરાજે, થયા હોય. તેમાં બાલદીક્ષિતો. પણ લાખ ક્રીડો પણ થયા હોય, એમ માનવામાં કાંઈ પણ વધુ પડતું નથી.
પ્રશ્ન : બાળક વયમાં દીક્ષા લેવા કરતાં, સંસારનો સ્વાદ મેળવીને લેવાય તે વધારે સારું નહીં ?