________________
૨૩૮
જિનેશ્વર ધ્રુવની આજ્ઞા યાને સાચી માણસાઈ
સૂરિ ભગવતે અલ્પ સંસારી બનાવી, સોખતના મહિમા અજબ જ છે, સાબતથી સ્વર્ગ. સેાબતથી નરક
કલ્યાણ રસના યાગથી, લાન્ડ્રુ સાનુ થાય જિનશાસન સેવન થકી, કુતિ કેાઈ ન જાય.
''
'' ૧
66
ઘર ઘર ભિક્ષા માગતા, સાવ રાંક કહેવાય, પણ સૂરિવર સપર્કથી, થયા સંપ્રતિરાય. ’
66
“ પ્રભુવીર વચન સુણી, ચંડકોષ વિષધાર । સમતાધર અનશન કર્યું, ગયા સ્વર્ગ માઝાર”
46
કાસ્કર જિનબિંબની, કિંમત નાય જરાય । જિન ચૈત્યે સ્થાપન કર્યું, મધવા પૂજિત થાય.”
ર
૩
૪
ક્રાધાઢિ કષાયામાં તરખેાળ બનેલા, વિષયાના કાદવમાં ખૂ`ચી ગયેલા, પરદેશી રાજા જેવા પણ, કેશીગણધર જેવા સુગુરુઓને પામીને, સ્વના સુખ ભોગવનારા થયા છે.
ભગવાન યરસ્વામી સૂરિમહારાજ એકવાર ભયંકર દુકાળમાં, પાતાની વૈક્રિય લબ્ધિશક્તિ અને આકાશગમનશક્તિ બળથી, સકલ સંઘને, આકાશ માર્ગે સુભિક્ષપુરીમાં લઈ ગયા હતા. પરંતુ તે દેશના રાજા બૌદ્ધ હતા, તેને પણ દેશનાશક્તિ આદ્ધિથી જૈન બનાવ્યા હતા.
વયરસ્વામી ભગવાનની છેલ્લી વય હતી ત્યારે પણ, ભયકર દુષ્કાળ હતા. આચાર્ય ભગવંતે પોતાની પાટ ઉપર વજ્રસેનસૂરિમહારાજને સ્થાપ્યા હતા, અને જ્યારે અનશન કરવા પધાર્યા ત્યારે, વજ્રસેનસૂરિને કહેલું કે, તમે ગેાચરી વહેારવા જશે, તે કુટુંબમાં પતિ-પત્ની અને ચાર પુત્રા હવે પછી અનાજ નહી મળવાના કારણે, રાંધેલા અનાજમાં વિષ ભેળવી ખાવાને વિચારી રહ્યા હશે, તેના વળતે દિવસે સુભિક્ષ થશે.
44
ગુરુ વચને ગયા ગોચરી, વિજયસેન ગણધાર । આત્મઘાત અટકાવીને, કીધા ષટ્ અણુગાર.” ારા
યુગપ્રધાન વજ્રસ્વામી ગુરુમહારાજનાં વચનામૃતાને, આચાર્ય ભગવાન વાસેન સૂરિમહારાજે ચિત્તમાં બરાબર ધારી લીધાં, અને ભગવાન વજ્રસ્વામી સૂરિમહાજ પણ, અનેક સાધુએથી પરિવર્યા. થાવ નામના પતિ ઉપર પધારી, અનશન ઉચ્ચરી કાઉસ્સ--ધ્યાનમાં રહ્યા હતા. તે વખતે પહેલા દેવલેાકના ઇન્દ્રમહારાજ સૂરિભગવતને વંદન કરવા આવ્યા હતા.