________________
૨૪૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
કહે છે : સ્વામીનાથ ! એની ચિંતા કરવા જરૂર જ નથી. કારણ કે પુત્રી હાય તા માતા સાથે, અને પુત્ર હાય તા પિતા સાથે, દીક્ષા લઈ શકે છે.
64
કરે
ધન્ય તેના અવતાર, માયતાય સેવા અતિ ધન્ય અવતાર, દીક્ષિત થઇ સાથે ફરે
99
૧
દત્તશેઠ અને ભદ્રાશેઠાણીએ અતિવૈરાગ્યથી પુત્ર સહિત, આચાય ભગવંત પાસે દીક્ષા લીધી. ભદ્રાસાધ્વી મહત્તરાસાધ્વી સાથે, વિહાર કરી ગયાં. શેઠશેઠાણી વૈરાગી હતાં. સાથેાસાથે મહાવિવેકી હાવાથી, વિનયી હોય તેમાં શું નવાઇ ? એટલે પોતાના વિનય ગુણથી ગ્રહણ-આસેવન શિક્ષા પામી, મુનિધના આચારો પાળવામાં નિષ્ણાત થયાં. ખૂબ સાવધાન થઈ ચારિત્ર આરાધવા લાગ્યાં.
દત્તમુનિ સદાકાળ ગુરુદેવ સાથે સાધુસમુદાયમાં પુત્રમુનિ સહિત .વિચરે છે. અને પુત્રની સુકુમારતા ધ્યાનમાં રાખી, તેનુ` લાલનપાલન કરે છે. કશું કામ તેની પાસે કરાવતા નથી. કયારેક કયારેક ગુરુ અથવા ખીજા મુનિરાજો, પિતામુનિને શિખામણ આપે છે, ભાઈ ! અન્નક હવે મોટો થયા છે. આજ કાલ એને પણ દસ-બાર-પન્નર વર્ષ જેટલા, દીક્ષા પર્યાય થવા આવ્યા છે. અને તમારામાં હવે, વૃદ્ધાવસ્થાએ દેખાવ દૃીધા છે. માટે હવે થાડે થાડે તેને પણ, ગેાચરી-પાણી વહેારવા મેકલવા જોઈ એ.
પિતામુનિ વડીલ સાધુઓની વાતા સાંભળતા હતા. સાચી લાગતી હતી તે પણ, પુત્રવાત્સલ્યથી અર્જુન્નકને, ગેાચરી-પાણી લેવા જવા દેતા નહી. અને પિતાના વાત્સલ્યના દિવસેામાં, કુમારમુનિશ્રી અન્નકને, પિતાના અતઃકાળ સુધી, ગોચરી પાણી વહેારવા જવારૂપ ભિક્ષાની શિક્ષામાં દુર્લક્ષતા જ સેવાણી.
આયુષ તે કોઈનાં નિત્ય છે જ નહી.... સાગરોપમના આયુષવાળા દેવ પણ, આયુષ સમાપ્ત કરીને, જરૂર ગત્યતરમાં ચાલ્યા ગયા છે. ચાલ્યા જાય છે. તેા પછી ખીલેલા ફૂલ જેવા અતિઅલ્પ આયુષવાળા, મનુષ્યાનું તે કહેવું જ શું ?
જન્મ્યા ત્યાંથી માનવી, ચાસ તે મરનાર । સમજી ધર્મ કરે સદા, ધન્ય તાસ અવતાર ॥ સર્વજીવરક્ષણ સમે, બીજે ધર્મ ન કાય જિન દીક્ષા આવ્યા વિના, પૂરણ રક્ષણ નાય ।
અનુપમ ચારિત્રનું આરાધન કરીને પિતામુનિ કાલધર્મ પામ્યા. અને યુવાન મુનિ અહુ જ્ઞકને આઘાત ન લાગે તે રીતે, સાથેના મુનિરાજોએ અહુન્નક સાધુને ખરાખર સાચવી લીધા. ગુરુમહારાજાએ પણ સંસારની અસારતા સમજાવી, મુનિશ્રી અર્જુન્નકને આશ્વાસન