________________
૨૫૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
वरं अग्मिम्मि पवेसो, वरं विसुद्वेण कम्मुणा मरणं । मा गहियवयभंगो, मा जीअं
खलिअसीलस्स ॥ १ ॥
અર્થ : અતિ ઉત્તમ પ્રકારની અનશનાાદ આરાધના કરીને, અગ્નિમાં બળી મરવું તે સારું છે. અથવા બીજા સારાં નિમિત્તો વડે મરી જવું સારું છે કે, જેના પ્રતાપે જીવ સંસારમાં રખડનારો થાય નહિ. પરંતુ લીધેલાં વ્રતો ભાંગી નાખીને, અથવા માંસાહાર, મદિરાપાન, શિકાર, ચારી વગેરે અનાચારો સેવીને જીવવું સારું નથી.
વળી શાસ્ત્રો કહે છે કે—
सयसहस्स नारीणं पीट्टं फाडेइ निग्धिणो । सत्तठ्ठमासिए ग्रन्भे, तप्फडन्ते निकिन्त ॥ १ ॥ ता जस्स जन्तियं सियं, तत्तिअंचेव नवगुणं । एक्कसित्थीपसंगेण, साहू बन्धिज्ज मेहुणे ॥ २ ॥
แ
અર્થ : કોઈ અતિ નિય અધમાધમ માણસ, એકલાખ સ્ત્રીઓનાં, પેટ ચીરીને, તે સ્રીએના સાત આઠ માસના ગર્ભાને, તડફડતા બહાર કાઢે, અને મારી નાખે. ॥ ૧ ॥ તેનુ તે અધમ મનુષ્યને જેટલું પાપ લાગે, તેના થકી પણ એકવાર કાઈ પણ સ્ત્રીસાથે મૈથુન સેવનાર સાધુને, નવગુણુ' પાપ લાગેછે અર્થાત એકવાર મૈથુન સેવવાથી સાધુને નવલાખ સ્ત્રીએ અને નવલાખ ગર્ભાના નાશ જેટલું પાપ લાગે છે. તથા વળી
साहुणीए सहस्सगुणं मेहुणेकसिविए । જૈમુિળ, વિરૂત્તેપ, તળવોદિ વિનફ્સર્ II શ્ ॥
અર્થ : અને જો કોઇ અધમ આત્મા સાધુ, સાધ્વી સાથે એક વાર પણ મૈથુન સેવે તા, તેને ઉપર બતાવેવા પાપથી એક હજાર ગુણું પાપ લાગે છે. અને તેજ સાધુ, સાધ્વી– સાથે બીજી વાર મૈથુન સેવે તા, ઉપર બતાવેલા પાપથી એકક્રાડગુણું પાપ વધારે બંધાય છે. અને ત્રીજી વાર મૈથુન સેવવાથી, બેાધિબીજ-સમ્યકત્વના નાશ થાય છે. તથા વળી
आजम्मेणं तु जं पावं बंधिज्ज मच्छवन्धओ । वयभंग काउमाणस्स, तंचेठ्ठगुणं भवे
અર્થ : આખી જીંદગીમાં મહા અધમ જીવન જીવનારા, પ્રાયઃ અનુબંધ હિંસામય, જીગી બરબાદ કરનારા, હિંસાની ભાવનામાં, રાત-દિવસ પક્ષ–માસ વર્ષોં અને સમગ્ર જીવનની પાપમાલી સર્જાવનારા, મચ્છીમારોને, જે પાપ લાગે છે, તેવું પાપ ચારિત્રને ભાંગી નાખવાની ભાવનાવાળાને પણ લાગે છે.
સાધ્વી ભદ્રામાતા અરણીકકુમારને કહે છે, વહાલાપુત્ર ? તને આ દશા શેાભતી નથી. કારણ કે પરસ્ત્રીએ અને વેશ્યાઓને વશ થએલા આત્માનુ, સર્વસ્વ નાશ પામે છે. પરસ્ત્રીના પતિ ઘેર આવે ત્યારે તે સ્રીનાઅને જારપુરુષ