________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
અર્થ : મૂઢ અજ્ઞાની જીવડાએ ગેાષ્પદ જેવા–વીસ તેાલા પાણીના ખામેાચિયા જેવા, મનુષ્યગતિના તુચ્છ સુખ માટે, સમુદ્રનાપાણીથી પણ ઘણા મોટા પ્રમાણવાળા, દેવાના સુખાને ફેંકી દે છે. અર્થાત્ ત્યાગ-અને સંયમની આરાધના વડે આત્મા નિયમા સ્વનાં સુખ મેળવે છે. અને સંયમની વિરાધના કરવાથી આત્મા નરકાદિ કુતિઓમાં ચાલ્યા જાય છે. વળી કહ્યું છે કે :
आपदां कथितः पन्था, इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां वर्गः यत्श्रेष्ठं तत्रगम्यतां ॥ १ ॥
અર્થ : મનુષ્ય માત્રે, પોતાની પાંચ ઇન્દ્રિયાને કાબૂમાં રાખતાં શીખવું જોઈ એ. જીજ્હા વગેરે–ઇન્દ્રિયાને, વશમાં રાખવાથી, માણસ શરીરે સુખી રહે છે, સંપત્તિ વધે છે, દુનીઆમાં યશકીર્તિ ફેલાય છે, ઉત્તરોત્તર દેવ-મનુષ્યનાં સુખા ભાગવી, મેાક્ષની પ્રાપ્તિ થાય છે. અને ઇન્દ્રિયાના કાબુ ખાઈ નાખનાર મનુષ્ય, રાગના ભાગ અને છે. શરીર ક્ષીણ થાય છે. .લક્ષ્મી-સ ંપત્તિ-આબરૂ નાશ પામે છે; અને ઉત્તરોત્તર પશુ-નરકગતિના ભાક્તા બને છે. કોઈ મહાકવિ કહે છે કે :
૨૫૮
“ મૃગ–પતંગ–અલિ–માત્રુ રે, કરી એક વિષય પ્રસંગ । દુખીયા તે કેમ સુખલહે હૈં, જસપરવશ એ પંચ,
,,
દુહાના અર્થ : મૃગ-હરિણ માત્ર એક જ શબ્દનારાગના રંગમાં પરવશ ખની શિકારીઓનાં ખાણા વા ખંદૂકની ગોળીના ભાગ બની પ્રાણ ગુમાવે છે. પતંગ-કુ દીપકના મેાહ પામીને, તે દીવાના તેજમાં અંજાઈ ને, ત્યાંજ મરણ પામે છે. અહીં ચક્ષુકુશીલ જીવા, સ્ત્રીના રુપમાં પુરુષો, અને પુરુષના રૂપમાં સ્ત્રીએ, પતંગની પેઠે પ્રાણના નાશ સુધી પણ પહોંચે છે. તથા ભમરાઓ, પુષ્પના ગંધમાં, પરવશ અની, કમળ વગેરે ફૂલને સૂંઘતા, સૂર્યાસ્ત થતાં, કમળ મીંચાઈ જવાથી બિચારા મરણ પામે છે.
વળી મચ્છીમાર લાકો લેાટની ગોળીએ, અથવા ઝીણા ઝીણા માંસના ટુકડા પાણીમાં વેરે છે. જે ખાવા માટે ખેંચાઈ ને, માછલાં ઉપર આવે છે. અને મચ્છીમારોની જાળમાં ફસાઈ જાય છે, તથા હાથીને પકડનારા અથવા મારી નાખનારા, બનાવટી હાથિણી બનાવે છે. જેને જોઈ હાથી પરવશ બની દોડતા આવે છે. અને શિકારીઓએ ગાઠવેલા પાશલામાં, ફસાઈ ને, જિંદગી સુધી ખંધન અથવા મરણના ભોક્તા થાય છે.
જ્ઞાનિભગવંતા ફરમાવે છે કે જેમ અહીં પ-રૂપ-ગન્ધ-રસ અને શબ્દ એકેક વિષય પરવશ બનેલા, હરિણ વગેરે પશુઓ, બિચારા મરણાંત દુઃખના ભાગવનારા થાય છે