________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
લક્ષ્મીપર પંડિતજી આચાય ભગવાન પાસે ગયા. ધનનિધાન જડી જવાની વાત જણાવી. પેાતાના હર્ષ વ્યક્ત કર્યાં. આચાર્ય ભગવંતના જ્ઞાનની ઘણી પ્રશંસા કરી, અને હાથ જોડીને ખેલ્યા ભગવન્ ! આપશ્રીએ અમારા કુટુંબ ઉપર ખૂબ ખૂબ ઉપકાર કર્યા છે. અમે નિન દશાથી ઘણા જ કંટાળી ગયા હતા. આપના અનુગ્રહથી અમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ છે.
૨૬૪
માટે આપ અમારા ઘેર પધારે અને નીકળેલા સુવણુ માંથી આપને અધ ભાગ લઈ ને અમને દેવામાંથી મુક્ત બનાવા. આચાય ભગવાન કહે છે, ભાઈ! અમે ધનને અડીએ પણ નહીં. જૈન મુનિરાજોને, ધનને અડકવું તે પણ મહાદૂષણ છે. તે પછી પાસે તા રખાય જ કેમ ? કહ્યું છે :—
“ કનક મહારકે રૂપિયા, અથવા પૈસા પાય, નાણું સર્વ પ્રકારનુ`, રાખે નહીં મુનિરાય,”
“ આગમમાં મુનિને કહ્યા, કુક્ષિ શબલવંત, વસ્તુ મૂર્છા ત્યાગથી, થાય સિદ્ધ ભગવત,”
આ વાત અમે તમેાને ધન બતાવ્યા પહેલાં પણ ખરાબર સંભળાવી હતી. માટે અમે આ જડ દ્રવ્યના ભાગની ઇચ્છાવાળા નથી. પરંતુ તમારા બે પુત્રામાંથી એક લેવાની
ઇચ્છા છે.
ભાઈશ્રી ! અમને તમારા પુત્રની ઇચ્છા કેમ થઈ ? પણ સાંભળે. જેમ તમારા ઘરમાં અજાણ્યા સ્થાનમાં ઘણા વખતનું દટાયેલું નિધાન અમે અમારા જ્ઞાનથી જાણીને તમને બતાવ્યું હતું, તેમ તમારા બે પુત્રાને અમે સાક્ષાત્ જોયા હતા. અને તેમના આત્મામાં નિધાનની જેમ શરીરના અવયવા જોવાથી, સાક્ષાત્ દેખાતા જ્ઞાનાદિ ગુણાને, પ્રકટ કરાવવા અમે માગણી કરી છે.
તમારા પુત્રા બુદ્ધિશાળી છે. જેમ ઝવેરીના સમાગમથી હીરાને સંસ્કાર મળે તેમ, અમારા સંસ્કારો મળવાથી, જગતના પ્રાણીમાત્રમાં ઠાંસીઠાંસીને ભરાયેલાં હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને માયા-મમતા જેવાં પાપા છેાડી દેશે. બીજા હજારાને પોતાના જેવા બનાવશે. પેાતે સ્વય' સ'સારસાગરને તરશે, અને બીજાઓને તારશે. તમે રાજીખુશીથી તમારા પુત્રા, બેમાંથી એક અમને આપવા ઉદાર અનેા અને તે છેકરા અમારી પાસે અપણભાવે આવવા ખુશી હાય, તા વહેારાવા, નહીંતર ભવાભવ તમારું કલ્યાણ થાવના આશીર્વાદ આપી અમે વિદાય લેશું.
પ્રશ્ન : વીતરાગના સાધુઓને, આવા ઉપકારની અદલાબદલી જેવાં, સાટાં કરવાં ઉચિત ગણાય ?