________________
સાધ્વીજીની વિહળતા જોઈને અરણિમારને થયેલુ પુત્રપણાનું ભાન
૨૫૧
એટલામાં ભવિતવ્યતાના યેાગે, માણસાના માટે કાલાહલ સાંભળીને, દેવા જેવા સુખમાં ડૂબી ગયેલા, અણીક ઝરુખામાં આવીને, જોવા લાગ્યા. જુએ છે. તે એક ગાંડી સાધ્વી, અને તેની ચારેબાજુ સે...કડા છેકરાં, અને માણસાનાં ટોળાં લાગ્યાં છે. ત્યાં કેટલાક ભાવિકે સાધ્વીજીને સમજાવે છે, માજી ! આટલા બધા ચાવીહાર ઉપવાસનું પારણું કરો. આપણે અરણીકમુનિને જરૂર, શોધી કાઢીશું.
કોઈ કહે છે : આટલા બધા દિવસે અને મહિના થયા, સાધુએએ અને શ્રાવકોએ, શેાધ કરવામાં કમીના રાખી નથી. અરણીકમુનિવર જીવતા હાય તેા, જડ્યા વગર રહે ભલા ? જરૂર કાઈ અધમ મનુષ્યના પંજામાં ફસાઈ ગયા હશે. એક રતન જેવા સાધુ ખાવાઈ ગયા. વળી, તમે આવાં સાચા મેાતીની માળા જેવાં સાધ્વીજી, ખાશે। નહીં, પીશેા નહીં, જપીને એસસેા નહિ તે, પરિણામ શું આવશે ?
અરીકે ઝરુખામાં ઉભા ઉભા આ દૃશ્ય જોયું, સાધ્વીજીને જોયાં, માણસાનાં ટોળાં જોયાં. લાકા સાધ્વીજીને સમજાવી રહ્યા છે તે જોયું. અને છેલ્લા સાધ્વીજીના અવાજો સાંભળ્યા. મારા અરણીક મને લાવી આપો તે જ હું આહારપાણી વાપરીશ, નહિતર મારું જીવતર મને પોતાને શંકાશીલ બનાવે છે. આ શબ્દો સાંભળતાં અરણીકકુમારના હ્રદયમાં, ધબકારા
થવા લાગ્યા.
અક્સાસ ! આ સાધ્વીજી એ તે મારી પેાતાની જન્મદાત્રી માતા છે. જેણે મને, નવ માસ ઉદરે ધર્યો, જન્મ આપ્યા, મારાં મળમૂતર ધાયાં. મે અપવિત્ર મળમૂતરથી, સેંકડા નહીં હજારાવાર જેનાં વસ્ત્રા અપવિત્ર બનાવ્યાં, જે માતાએ સ્વયં દુખ ભાગવી મને સુખ આપ્યું, જેણે મને ગેાદમાં સુવાક્યો, ખંધ ઉપર ઉંચકયો, મારા માટે જેણીએ હજારા દુખા પણ આનંદથી ભોગવ્યાં, તેજ હું અધમપુત્રના આવા અધમ આચારથી, મારું હિત ઇચ્છનારી માતાની આવી દશા ? મને હજારાવાર ધિક્કાર છે. આજે કેટલાય દિવસેાથી મારી શેાધ માટે, મારી માતા ક્ષુધા અને તૃષાને, ભાગવી રહ્યાં છે. કેટલાય દવસેાથી, દિવસ ને રાત વનેામાં, શહેરમાં, ગલીમાં, ખજારામાં, મારી શેાધ માટે, ભટકી રહ્યાં છે. સુખ, શાંતિ, વિશામાને તિલાંજલિ અપાણી છે.
व्यूढगर्भः प्रसवसमये सोढ मत्युग्रशूलं । पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः । विष्टामूत्रपभृतिमलिनैः कष्टमासाद्यभूरि । त्रातः पुत्रः कथमपि यया स्तूयते सैव माता ॥ १ ॥ અથ ઉપર ભાવા માં આવી ગયા છે.
માતા અને પુત્રાના સગપણમાં લાભાલાભની સગવડ :
माता पशूनां सुत्तसतयैव, धनार्जनैस्तुष्यति मध्यमानां । વીરાવવાતે: પુનત્તમાનાં, હોજોતમાનાં પળે: વિÀ: ॥ ૨॥
માતાએ ચાર પ્રકારના પુત્રાને જન્મ આપે છે. એક માતા પશુ જેવી ગણાય છે. અથવા