________________
૨૪૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઘણા લાગ્યા છે. હજી કેટલ' ચાલવું પડશે તેના નિર્ણય નથી. પ્રાસુક જળ કયાં અને કયારે મળશે, તે પણ અચાક્કસ છે. માટે પ્રાણાને બચાવવા માટે, અપવાદરૂપે આ નદીનુ જળ પી લેવું અને અવી પાર કરી લેવી, અત્યારની ક્ષણે ઉચિત જણાય છે.
કહ્યું છે કે : “ નિષિદ્ધવ રાષીયમાફિ” આપત્તિમાં નિષિદ્ધ આચરણ પણ આચરવું પડે છે. પછીથી ‘મૃત્યુદ્દમાવમિમાં તરુ થષન । પદ્માવાજોષચેઃ પાપ, સમીપે સદ્ગુરોધિ ॥ શ્॥
અર્થ : મૃત્યુ પમાડે તેવી આ આપત્તિને કાઈ પણ રીતે પાર થવું અને પછી આપણા ગુરુદેવ પાસે આલેચના લઈ લેજે.
માલુમુનિને આ વાત સમજાવી, પોતે વિચાર કર્યો કે, વખતે મારી લજ્જાથી ખાળ સાધુ પાણી ન પણ પીએ, માટે હું ઘેાડા આગળ જઈને ઊભા રહું. એમ વિચારીને ધનમિત્ર સાધુ ઘેાડા આગળ જઈને ઊભા રહ્યા.
આ વખતે ધનશમ્મુનિને, તૃષા અને થાક ખૂબ લાગ્યાં હેાવાથી, પિતાનાં વચને શરૂઆતમાં સારાં લાગ્યાં, અને પીવા માટે નદીના પાણીમાં પસલી ભરીને, પાણીને મુખ સુધી પહેાંચાડયું. અને તત્કાળ ભાવના પ્રગટ થઈ :
S
पीबामीमान् कथं जीवा - नहं विज्ञातजैनगीः । उदबिन्दौ यदेकत्राऽसंख्यजन्तून् अिनाः जगुः ॥ १ ॥ त्रसाःपृतर-मत्स्याद्याः स्थावराः पनकादयः । नीरेस्युरिति तद्द्घाती सर्वेषां हिंसको भवेत् ॥२॥ यदि यन्ति रक्षिता अपि ये ध्रुवं । तान् प्राणान् रक्षितुं दक्षः परप्राणान् निहन्ति कः ॥ ३ ॥
‘જિનવાણી જાણ્યા પછી, જીવા કેમ જમાય । પાણી એક જ બિંદુમાં, ત્રસપણ હોય ઘણાય ॥ ૧ ॥ “ ત્રસ–પૂરાને મત્સ્ય પશુ, પનક જીવ પણ હાય ! જલમાં જીવ અસંખ્ય છે, જિનવર ભાખે સેાય ॥ ૨ ॥
“રાખ્યા રહેવાના નથી, જરૂર છે જાનાર. તેવા પ્રાણા પાષવા, હિંસા કરે ગમાર.”
ત્રણ શ્લોકના અર્થ : ખાલમુનિધનશર્મા વિચાર કરે છે. મે શ્રીવીતરાગદેવાના વચને સાંભળ્યાં છે, ગમ્યા પણ છે, એવા હું આ કેવળ જીવામય-પાણી કેમ પી શકું ? કારણ કે શ્રી જિનેશ્વર દેવા એક જ જલબિંદુમાં અસંખ્યાતા જીવા કહે છે.
एमि उद्ग विन्दुभि जे जीवा जिणवरेहिं पन्नता ते जइ सरसवमित्ता जंबूदीवे न मायन्ति ॥ १ ॥ અર્થ : એક જ જલબિંદુમાં જે જીવા હાય છે, તે બધા સરસવ જેવડા થઈ જાય તા, આ લાખ યાજન પ્રમાણ જ બુદ્વીપમાં પણ સમાય નહીં. ॥ ૧ ॥