________________
૨૨૨
જિનેશ્વરદેવની આજ્ઞા થાને સાચી માણસાઈ નિર્મલ જ્ઞાન-દર્શન–ચારિત્રથી આકર્ષાઈને, તેમના દર્શન કરવા આવ્યા હશે, ત્યાં મુનિશ્રીને મુસાફરીને થાક-સુઘા-તૃષા જેઈ, ભક્તિભાવ પ્રકટવાથી, આવી વિમુર્વણા કરી હોય.
પ્રશ્ન : મુનિરાજે દેવ શી રીતે ઓળખ્યા?
ઉત્તર : શાસ્ત્રના પ્રમાણથી શાસ્ત્રોમાં દેને ઓળખવાની નિશાનીઓ બતાવી છે; જુઓઃ નિમેનાઈ, માળાT[, પુજારામમરા ! રજુન મુ નઝઘતિ सुरा जिणा बिंति ॥१॥
અર્થ : દેવેને ઓળખવાના ચાર પ્રકાર છે. આંખ મીચાય નહી. મનમાં ધારેલું કામ કરી શકે. કુલેની માળા કરમાય નહીં અને જમીનથી ચાર આંગલ અધર રહે છે. સં. ગા. ૨૨૭
પ્રશ્ન : કેટલા કારણે દે મનુષ્ય લેકમાં આવે છે. ઉત્તર : વિજવંદુ વાળેલુ વેવ મિિતવાણુમાવશો . ગવંતનેદેા ય
ાતિ સુરત ૪ / ૨ | સંગ્રહણી ગા. ૨૨૮ અર્થ : દેના આગમનનાં ખાસ ત્રણ કારણે છે. શ્રી જિનેશ્વર દેવોનાં પાંચ કલ્યાણકમાં, મહામુનિરાજના તપને મહાપ્રભાવ અને કેઈ ગયા જન્મને ગજબનાક
સ્નેહ હોય તો જ, દેવતાઓ મનુષ્ય લેકમાં આવે છે. વયરકુમાર મુનીશ્વરમાં ચારિત્ર ઉચ્ચ હતું. તથા જન્માક્તર સ્નેહ પણ હતો. માટે તિય ભગદે આવ્યા હતા.
વયરકુમાર મહામુનિરાજની બાલ્યદશામાં, બીજીવાર પણ આ જ પ્રસંગ બન્ય હતું. બીજું બધું ઉપર મુજબ જ હતું. માત્ર ભીક્ષા વહેરાવવામાં, ઘેબર હતા. આ ઘેબર જોઈને પણ, દેશ કાળે વિચારતાં વયરમુનિ, દેવોને ઓળખી ગયા, અને અતિપ્રમાણ થાક ક્ષુધા અને તૃષા હોવા છતાં પણ આચારથી ચલાયમાન થયા નહી.
પ્રશ્ન : વયરકુમાર બાલમુનિએ કેળા પાક અને ઘેબરની ભીક્ષા કેમ ન વહોરી? ઉત્તર : દેવપિંડ હતો માટે દેવની ભીક્ષા લીધી નહિ.
પ્રશ્ન : દેવની ભીક્ષા લેવામાં શું દોષ છે? જેનસિદ્ધાન્ત અનુસાર દે ક્ષણ વારમાં જે ઈચ્છે તે થાય છે. તેથી દેવપિંડમાં હિંસા કે ચેરીને દોષ લાગવાની કલ્પના પણ નથી. આહારના બેતાલીસ દે લાગે છે. તેમાં મોટા ભાગે આરંભજન્ય દે હેય છે. આરંભ હોય ત્યાં અવશ્ય હિંસા પણ હોય છે. કેટલાક દમાં અદત્તાદાનનું કારણ પણ બને છે. કેટલાક દે કષાય પાપને પિષનારા હોય છે. ત્યારે આ દેવથી અપાતા આહ ખાસ કેાઈ દોષ દેખાતું નથી. તે પછી દેવપિડ વહોરવામાં વાંધે શું?