________________
થયેલી બાળદીક્ષાનાં પ્રમાણા
હાવાથી, અહીંના બાવીસ તીર્થંકરદેવાના મુનિરાજે મહાજ્ઞાની હાવાથી, દ્રવ્ય–ક્ષેત્રકાલ–ભાવને યથાયેાગ્ય સમજતા હૈાવાથી, તેમને રાજાના ઘેર વહેારવા જતાં દોષ ન જણાય તેા તેઓને જવાની છૂટ છે, તેઓ ગતાનુગતિક નથી; પ્રમાદીનું અનુકરણ કરતા નથી.
પ્રશ્ન : ફક્ત પહેલા છેલ્લા જિનવર દેવાના સાધુઓને જ મનાઈ શા માટે ?
ઉત્તર : પહેલા તીથંકરદેવના શાસનમાં બહુભદ્રિક અને અલ્પ બુદ્ધિવાળા પણુ હાવાના સંભવ ખરા, તથા છેલ્લા જિનેશ્વરદેવના તીમાં, વખતે કાઈક સાધુઓ, વક્ર અને અપ બુદ્ધિ હાયતા, એક બીજાનું વિના કારણ અનુકરણ પણ કરે. ગતાનુગતિકતાના ઝોક વધેતા, ઘણા દાષા વધી જાય. પોતે પતનના માર્ગે ચડી જાય અને ખીજાઓને દેખાદેખીનું કારણ મળે, શાસનની પણ નિંદા અવહેલનાનું કારણ અને, માટે કેવલી ભગવંતાએ જે કહ્યું છે તે ખરાખર છે.
પ્રશ્ન : આટલા નાના બાળકને દીક્ષા કેમ આપી શકાય ?
ઉત્તર : જેટલા જગતમાં મહાપુરુષો થયા છે તે પ્રાયઃ બાલ્યાવસ્થાથી જાગેલા સમજવા. શ્રીજૈનશાસનમાંતા ખાળ દીક્ષિતાનેા પાર જ નથી, એમાંથી પણ થાડા દાખલા હું ટાંકવાના છું. પરંતુ થાડા અજૈન દાખલા બતાવું છું.
૧. ધ્રુવજી આલ્ય વયમાં જ તપ કરવા વનમાં ગયા હતા.
૨. દ્વૈપાયન ઋષિ માલ્ય વયમાં જ છ ભાજી બ્રહ્મચારી થયા છે.
''
પારાસર તાપસ નામે, તે નિંદુ કન્યા એક પામે, લેઈ જાય યમુના દ્વીપ ઠામે,
“ તેણે પુત્ર ભલા એક જાયા, તેનું નામ દ્વૈપાયન ઠાયા, છઠ્ઠ ભાજી ખંભ ધરાયા. '
ઈતિ પપદ્મ વિજયગણી,
૩. મહાત્મા પ્રત્હાદજી ખાલકાલમાં તપસ્વી થયા છે.
૪. પહેલા શકરાચાય, પાંચ વર્ષની વયે, બ્રહ્મચારી થયા હતા.
૨૨૫
શંકરાચાય માટેની કીવદંતી એવી છે કે, એકવાર એક રાજા પોતાના દેશમાં ફરવા નીકળ્યા હતા. એક ગામડામાં આવ્યા. ચેારામાં ઉતર્યા હતા ગામવાસી લેાક ભેગુ થઈ ગયું. રાજાએ એક મહાતેજસ્વી બાળક જોયા. પૂછ્યુ : આ કેને ખાળક છે ?
૨૯