________________
વીતરાગ શાસનની સમજણ વગરના પરમાથ વાસ્તવિક નથી : પ્રકરણ ૧
૮૩
આવી અનેક વાર્તા અમે આગળના પ્રકરણામાં વિસ્તારથી ચવાના હેાવાથી, અને અહીં વિષયાન્તર થઈ જવાથી, લખતા નથી. છતાં સમસ્ત જગત સ્વાર્થીજ છે, એમ પણ ન સમજવું. પંચપરમેષ્ટિ ભગવંતા, અને ચાર પ્રકારનો સંઘ પરમાથીજ હાય છે, એ પણ સમજવુ’.
પ્રશ્ન : જેના સિવાય કેાઈ જગ્યાએ પરમાર્થ હાય જ નહીં આવે! પક્ષપાત ? કેમ શું લાખા અને ક્રોડાનાં દાન આપી દેનારાઓના પરમાર્થ નહીં ?
ઉત્તર : લાખા અને ક્રીડાનાં દાન દેનારા જે પરમાર્થ સમજી જાય તેા જગતમાં કૂદકે ને ભૂસકે કતલખાનાં વધી રહ્યાં છે માછલાં કુકડાં, ખતકાં, ઇંડાં, ગાયા, બકરાં, ઘેટાં, ભૂંડ, સસલાં, કૂતરાં, વગેરે પ્રાણીઓની ન ગણી શકાય, ન માપી શકાય એટલી આપણા ઋષિ-મુનિઓથી ભરેલા દેશેામાં કતલેા ચાલી રહી છે. વધી રહી છે. તે શુ' વ્યાજબી છે ? આવા પાપી માણસાના દાનની ઉદારતાને પરમાથ કેમ લેખાય ?
એક અમેરિકન ક્રોડપતિએ, હડકાયાં કૂતરાંઓને, મારી નાખવા, ઝેરની ગેાળીએ અનાવીને, દેશે। દેશ મેાકલવા લાખા પાઉંડની સખાવત કરી છે. એક ધનાઢ્ય અગ્રેજ એક મેટર ભરીને માંસ વેચાતું લાવી કૂતરાઓને ખવડાવતા હતા. એક મેાટી લાગવગ વાળા માણસે હિંદુસ્થાનમાં માછલાં પકડવાની જાળા બનાવી, અને માચ્છલા ભરવાના મછવા બનાવી, મચ્છીમારાને આપી, તેમને પગભર બનાવવા, પેાતાની લાગવગથી લાખા રૂપિયા ભેગા કરાવ્યા હતા.
શ્રી વીતરાગશાસનમાં, આવા દાનને, પરમાર્થ નહીં પણ, આત્માનું મહાપતન ગણાવ્યું છે. અને સંસારને જ કેવળ સારે। માનનારા, કેવળ મનુષ્યાની જ યાથી આગળ નહી વધેલાએ ગમે તેવા સંતા ગણાયા હાય તાપણુ, જૈનશાસન તેવાને પરમાથી કેમ માને ?
યુવાન રાજવી સુકેાશલને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રકટયા હેાવાથી, પ્રધાન વર્ગોની લાગણીપૂર્ણ દલીલેાની પણ અસર થઈ નહી. આ વાતની ખબર આખા નગરમાં ફેલાઈ ગઈ. તે વાત જાણીને, સુકેાશલની રાણી, ચિત્રમાળાને મૂર્છા આવી ગઈ. દાસીઓના શીતેાપચારથી રાણીને ભાન આવ્યું. રાવાથી અર્થ સરસે નહીં, માટે હું પાતે જાતે ત્યાં જઈને, મારા સ્વામીને પાછા લઈ આવું. આમ વિચારીને રાણી પણ દાસીઓના પરિવારથી વિંટળાઈ ને નગર બહાર આવી.
મહામુનિરાજને વંદન કરી, ઉચિત સાચવી, પિતને સંબધીને ખેલવા લાગી. અમને પરિવારને રાજ્યને હવે આધાર કાના ? અમને કેણુ સાચવશે કેણુ રક્ષણ કરશે ? સ્વામિન્ કાંઈક તો વિચાર કરો. બધાંને એકદમ નિરાધાર મૂકીને જવાના વિચાર બંધ રાખેા અને ઊંચત સ્વીકારો. ચિત્રમાળાએ ઘણું ર્ક્યુ. ભલભલાની છાતી ચીરાઈ જાય તેવા, વિયેાગ સૂચક વિલાપેા કર્યાં. રાણીના નૈસર્ગિક રાગ હતા, જેમ રાજીમતીને નેમનાથ સ્વામી પ્રત્યે રાગ હતા, તે પણ ચિત્રમાલાના, દલિલવાળા પ્રયાસેા પણુ, સુકેાશલ રાજાની ચિત્ત દીવાલને