________________
નારી સમાગમથી લાગતા દ્વેષા
૧૨૯
ઉત્તર : શાસ્ત્રોમાં વર્ણન કરાયેલા જૈન મુનિરાજો, કારણ વિના આહાર વાપરતા નહીં. અને પ્રાયઃ છઠ-અઠમ વગેરે મેટા તપ મારેમાસ ચાલતા જ હાય. તપસા કરનારાઓને પારણે, ઉત્તર પારણે, શરીરને ટકાવી રાખવા, વિગઈ લેવી પડે તાપણુ દોષ નથી. મેાટી મેાટી તપસ્યા કરનાર નિરસ ખારાક વાપરે તે શરીર ટકી શકે નહીં. માટે સંયમના રક્ષણ માટે વિગઈ એ વહેારતા હતા.
પ્રશ્ન : સ્ત્રી જાતિના સમાગમ જૈન સાધુઓને તાલપુર વિષ જેવા હાય તા, વહેારવા પણ ન જઈ શકાય. અને વહોરવા ન જવાય તેા, આહાર વિના શરીર ટકી શકે જ નહિ શરીરના નાશ થઈ જાય તેા સ`જમ શી રીતે પાળી શકે ?
ઉત્તર ઃ શરીરને ટકાવવા આહાર વાપરવાની જ્ઞાની પુરુષાએ મનાઈ કરી જ નથી. અને આહાર વહોરવા માટે યાગ્ય સાધુઓને જ મેાકલવા સૂચવ્યું છે. પેાતાને કે પરને નુકસાન ન થાય, તેવી રીતે ગેાચરી લઈને પાછા ફરનારને પતનના ભય લાગતા નથી તથા સદાકાળ જાગતા વૈરાગી આત્માઓને પતનના ભય હાય નહીં.
તાપણુ જેમ ચારની પલ્લિમાં વસનારને રત્ના લૂંટાતાં વાર લાગતી નથી, તેમ શીલવ્રતના ખપી મુનિરાજોને સ્ત્રીઓનાં ચિત્ર જોવાથી પણ નુકસાન થાય છે. તે પછી વારવાર સમાગમનું શું કહેવું ? કહ્યું છે કે,
दर्शने दरते चित्तं, स्पर्शने हरते बलं ।
संगमे रहते वीर्य, नारी प्रत्यक्ष राक्षसी ॥ १ ॥
અર્થ : રૂપવતી નારીને દેખવા માત્રથી ચિત્તમાં રાગ ઉત્પન્ન થાય છે. સ્પ થતાં જ ખળ નાશ પામે છે. અને સયાગ થવાથી વીય હરાય છે. માટે જ મહાપુરુષાએ નારીના આકારની રાક્ષસી સાથે સરખામણી કરી છે. મહાકવિ જીવવિજય મ. ફરમાવે છે કે,
44
રૂપને દેખીહા રાગ વધે સહી, વિષય વધે મન કાય ચતુરનર ? મનને પાપે હ। મચ્છ તંદુંલિયા, જુઆ ? મરી સાતમીએ જાય, ચતુરનર ?
૧૭
“નારી નાગણ ઝેરનું, માપ નહીં જગ ક્યાંય । કરડયા વિણુ પણ પામરો, ગયા ', ૧
નરની માંય,
*
“ નાગણુ કરડે કાઈ ને, મરણ નારી નાગણુ ઝેરથી મરણ હજારો
લહે એક વાર. ।
વાર
tr
નાગણુ ઝેર ખળામણું, દેખી ચૈત્યા નારી નાગણુ ઝેરને, ચૂસે
આણી
ܕܐ
ર
સર્વ
ગર્વ... ” રૂ