________________
આપ પ્રશંસા ચાવે તે મહાપુરૂષ ગણાય
૧૫૯
પ્રશ્ન : પેાતાના વખાણુ કે પ્રશંસા સાંભળવા છતાં અભિમાન આવે નહીં. આવા માણસે આ કાળમાં હાઈ શકે?
ઉત્તર : પાંચમાં આરામાં પણ સૂર વાચક મુનિરાજો લાખા થયા છે. આ સ્થાને ૩૭૦ વર્ષો પહેલાં થએલા હીરસૂરિ મહારાજ ખાસ દૃષ્ટાંત લેવા યેાગ્ય છે. તેમનાં ભારત સમ્રાટ અકબર અને સુખાઓએ ઘણા વખાણ કર્યાં હતાં. તે બધું સૂરિ ભગવાન ગંભીર ભાવે સાંભળી લેતા.
અને ઉત્તરમાં કહેતા કે રાજન ! અમે અમારી ફરજ બજાવી છે. અમારે દેશે દેશ વિચરવું, અને વીતરાગ દેવાના વચનાના પ્રચાર કરવા. આવું સસ્થાનમાં અને બધી વયમાં, અમારી શક્તિને છુપાવ્યા વિના કરવાનું અમને અમારા પૂર્વજો તરફથી ફરમાન છે, એમાં અમે જેટલું કરીએ કે કરી શકયા હાઈએ તે અમારી ફરજથી વધારે નથી. આવા મહાપુરૂષોનાં ખૂબ વખાણ થાય તેા પણ કના બંધ થાય નહીં.
ત્રીજા અમારા જેવા છિછરા પેટવાળા = તુચ્છ સ્વભાવવાળા; પેાતાની પ્રશંસા સાંભળવાનાં પેતરાં ગોઠવીને, આપખડાઈ કરાવીને, સાંભળીને, ખુશી ખુશી થનારા, મનમાં ફુલાઈ જનારા, આવાઓને પ્રાયઃ કબંધ જ થાય છે. અને આવી નજીવી પ્રશ'સા-અડાઈ સાંભળીને જીવ પેાતાનું ખાઈ નાખે છે. ગુણી અને નિર્ગુણી જીવાનાં લક્ષણ.
46
પણ
૧
અણુમાગ્યુ આવી મલે, મમતા મૂર્છા ના’ય, ગર્વ ન આવે ચિત્તમાં, સ્થાન ભાન હોય. ’” 66 આપ લઘુતા ચિંતવે, ગુણની શેાધ સદાય, પરભાવે। ત્યાગે બધા, જરૂર ગુણી તે થાય. “ હાય સુગંધ ન હગના, કહે કપુર મુજ નામ, કિમત નહીં કવડી તણી, કહે લાખ મુજ દામ.
''
,,
**
આપ બડાઈ બહુ કરે, સુણે બીજાની પાસ, વગર ગુણે ગુરુજી મને, ત્રણ જગ માને દાસ,
,,
“ તેવા પામર માનવી, પશુતિ
મહેમાન,
''
આપ
પ્રશંસા સાંભળી, અને સાવ મેભાન. ૫ આ સ્થાને મરીચિની કથા મનન કરવા ચેાગ્ય હાવાથી લખાય છે.
બારે માસ કલ્પસૂત્રમાં બીજા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીના સત્તાવીસ ભવ સાંભળનારા કે વાંચનારા, પાતાના વખાણ પાતે જાતે કરે, ખીન્દ્ર પાસે સાંભળે અથવા રજના ગજ થાય તે ખરેખર પાંચમા આરાના પ્રભાવ અને અમારા જેવાઓના ગુણાભાસનું પ્રદેશ ન ગણાય.
ગ્
૪