________________
સુનંદા અને ધગિરિજીને સવાદ
૧૯૯
પછી પણ ધનિગિરજી, પત્નીને ચારિત્ર લેવાની વાતા સંભળાવતા હતા. પરંતુ સુનંદા સમજતી હતી કે, સ્ત્રીની પાસે પુરુષ “ અગ્નિની સમીપે મીણના પીંડ સમાન છે, ’” ભલાભલા પણ પીગળી જ જાય છે, અને વિચારો બદલાય છે કારણ કે
तान्मौनी यति ज्ञनी, सुतपस्वी जितेन्द्रियः । यावन्न योषितां दृष्टिगोचरं यातिपुरुषः
અર્થ : મહામુનિરાજો માટા જ્ઞાનિ–ધ્યાનિ–તપસ્વી-જિતેન્દ્રિય-મૌનાવલ બી પણ સ્ત્રીઓના સંપર્કમાં આવતાં પડી ગયા છે. સ્ત્રીની ચક્ષુ સાથે પુરુષની ચક્ષુ મળી પછી કહેવું જ શું ?
રથનેમિ નર્દિષેણ અને આદિકુમાર જેવા પણ પડયા હતા. જૈનેતર તપસ્વીએ વનમાં રહેતા હતા, તદ્દન નિરસ ભાજન કરતા હતા.કચારેય પણ સ્ત્રીએનાં દન થતાં ન હતાં. તાપણુ જ્યારે સ્ત્રીઓનાં મુખકમળ જોયાંકે તરત જ વિશ્વામિત્ર-પારાસરજમદગ્ન જેવા હુજારા વના ઋષિરાજો પણ, પલટાઈ ગયા હતા. આવા વિચારાથી ધનગિરિજીનાં વચના સુનંદાદેવીને હસવા સમાન લાગતાં હતાં.
સુનંદા ભણેલીગણેલી સુશિક્ષિત ખાળા હતી. સ્વરમાં પણ દ્રાક્ષા જેવું માધુ હતું. કોકીલા જેવા રણકાર હતા. શાસ્ત્રાના અભ્યાસ હતા. કળાઓ હતી. હસ્તિનીના જેવી ચાલ હતી. પદ્મિની જેવું રૂપ હતું. બુદ્ધિમાં વિકાસ હતા. મહાસતીના ગુણ્ણા હતા. વિનય અને નમ્રતાનું વશીકરણ પણ હતું. તેથી સુન ંદાદેવી સમજતી હતી કે, મારા પતિ મને છેડીને કથાં જવાના હતા ?
કોઈવાર ટાણુમાં પતિને પણ સંભળાવતી હતી.
અમરદત્ત કેવા હતા, ગુણવિદ્યાના ધામ, પણ પત્થરની પુતળી, દેખી પ્રકટયા કામ, મિત્રાણુંદના મિત્ર અમરઢત્તકુમાર, પરદેશ જતાં રસ્તામાં આવેલી પાણીની વાવમાં, પાણી પીવા જતાં જ, વાવમાં ઊભેલી પત્થરની પુતળીને જોઈ ત્યાંને ત્યાં ચાંટી ગયા હતા.
સુનંદાનાં ટેખળપૂર્ણ વાકચો સાંભળી, ધનગિરિજીએ પણ એકવાર એવા જ ઉત્તર આપ્યા હતા. સતી! તમે લગ્નનાઢાલ સાંભળી રાજી થયાં હતાં. હમણાં પણ વિલાસ અને વિકારમાં તળ બની, સંસારના સ્વાદમાં ખૂંચી ગયાં છે, પરંતુ મારી દીક્ષાનાં વાજા વાગશે ત્યારે તમારે આંસુ સારવાં પડશે.
પરંતુ સુનંદા તે ખડખડાટ હસી પડતી, અને ઉત્તર પણ આપી દેતી. મારા નાથને કેમ વશ કરવા એ હું ખરાખર સમજેલી હતી. તેથી જ મેં આવા વૈરાગીને વર