________________
ધનગરના વૈરાગ્ય અને સુનંદાદેવીના પ્રેમ
૨૦૧
ખાલ્યકાળથી જ ચારિત્ર લેવાના અભિલાષી હતા અને છઉં. જોરદાર ભાગ્યની ખામીના કારણે, બાલબ્રહ્મચારીપણે સંયમ લેવાયા નહીં. પરંતુ હવે મને, એક દિવસ પણ બગાડવા પાલવે તેમ નથી.
મેં મારા માતાપિતાના આગ્રહને વશ મની, તમારી સાથેનું પાણિગ્રહણુ સ્વીકાયું હતું. અને પછીથી તમારા ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખવા, આટલેા સમય કારાવાસની પેઠે સંસારમાં રહ્યો છું. હવે તમને ચિત્ત પ્રસન્નતાનું કારણ, ઉત્તમ પુત્રની આશા બંધાઈ છે. માટે હમણાં ને હમણાં પ્રસન્નતાપૂર્ણાંક રજા આપે। કે મારા મા` નિર્વિઘ્ન સધાય.
સુનંદાને ધનિગિરજીનાં વચન સાંભળતાં મૂર્છા આવી ગઈ. શીતે પચારથી સાવધાનતા આવી ને રડવા લાગી. સ્વામી આવું શું બેલે છે? મને સંસારમાં એકલી મૂકીને, ચાલ્યા જતાં તમારા પગજ કેમ ઉપડશે, હું તેા તમને બંધનનું કારણ હતી જ, ત્યાં તા હવે પુત્ર પ્રાપ્તિની આશા બધાઈ છે. શું આપનું હૃદય એવું વા જેવુ મજબૂત છે કે, આવી પદ્મિની પત્ની, અને દેવકુમાર જેવા પુત્રના આગમનને તરછોડી, દીક્ષા લેવાના વિચારા કરી છે ? જેને પત્ની મળી ન હોય તે બિચારી પત્નીને મેળવવા આકાશ પાતાળ એક કરે છે.
સુનંદાદેવીનું ધનગિરિજી પ્રત્યે :
ખેલાય !
થાય.” ૧ શ્રીગુરાય ।
કન્યા એકને કારણે ખાયાં માય ને તાય.” ર “ રાજકન્યા સ્વયંવરે, સહસ ગમે નરરાય । વિષ્ણુ પરણ્યા પાછા ભમે, પરણે એક્જ રાય.” “ માલવદેશના રાજવી, ચંડપ્રàાતનરાય । અનેક યુદ્ધે આચર્યાં નારી ધ્યેય બનાય.” “ નારી રૂપ છે દીવડા પતંગ નર કહેવાય । અનંગકાળની ઝાળમાં, બળી ખાખ થઈ જાય.”
“ નારીકારણ જગતમાં, મેટાં યુધ્ધ એકજ નારી કારણે, પ્રાણ ન્યાછાવર “ ઈન્દુબિંદુ બાંધવા, પિતા
૩
૪
પ
કેટલાક પામશે પારકા પૈસા લાવીને પરણે છે. ઘરજમાઈ બનીને ગદ્ધાની પેઠે વૈતરુ' કરે છે. ઘરમાં આજીવિકા ન હેાય, કમાવાના અનુકૂળ સ ંજોગો ન હેાય, તેાપણ મૂખ
૨૬