________________
૨૦૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ आत्मार्थ सीदमानः स्वजनपरिजनो, रौति हाहारवार्ता । भार्या आत्मीय भोग, गृहविभवसुखं, स्व वयस्याश्च कार्य ।
दन्त्यन्योन्यमन्यःत्विहहि बहुजनो लोकयात्रानिमित्तं । योवा यस्माच्च किंचिन मृगयति हि गुणं रोहितीष्टः स तस्मै ॥ १ ॥
અર્થ : આ સંસારમાં પોતાના સ્વાર્થ માટે જ, સ્વજન કે પરિજન છાતી ફાટ રવે છે, પત્ની પિતાના ભોગોને યાદ કરીને, તથા ઘરના વિભવને, ધનની આવકને, કુટુંબના સત્કારને, એશઆરામને, આવેલું વિન વિચારીને વારંવાર રૂવે છે. મિત્રો, બાંધવ, માતાપિતા પણ પિતાની, અનુકુળતાઓ યાદ લાવી રડી પડે છે. જેને જેનાથી પિતાને સ્વાર્થ સધાતો હોય, તે મનુષ્ય કે સ્ત્રી, પછી તે પત્ની હોય; ભગિની હોય કે પુત્રી યા માતા હોય; સૌને પિતાને સ્વાર્થ રેવડાવે છે. જ્યારે જ્ઞાતિ ભાઈઓ કે દૂરના સગાઓ માત્ર લેકવ્યવહાર કરવા દેખાવ કરે છે.
૪
બહુ લક્ષ્મીને મેળવી, ઘણે નારી પરિવાર ઘણા બનાવ્યા બંગલા, પણ ચકકસ મરનાર.”
બહુ મિત્રો ને બાંધવા, દુકાન ભબકાદાર નેકર ને ચાકર ઘણું, પણ ચેકકસ મરનાર.”
ઘણી ચલાવી પેઢીઓ, ખેતીને વ્યાપાર ! સૂતે કનકની ખાટમાં, પણ ચોકક્સ મરનાર.”
૫
૬
પરંતુ દીક્ષા લેનાર કે, મરણ પામનાર, ધન ઉડાવનાર હોય; ઝઘડાખોર હોય, વરસોથી માંદગીમાં સપડાએ હોય; પાઈ પણ કમાતો ન હોય, પણ બરબાદ કરાવનાર હોય, ઘરનાઓને કે મિત્રાદિને, હેરાન-પરેશાન કરતે હેય, કાળો કદરૂપે કેઢિયે અને અત્યંત ઘરડો હોય, તેવા માટે કેઈને જરાપણુ આદર હોતો જ નથી. મારે તોપણ ભલે મરે જાય તે પણ ભલે જાય.
જઓ રાણી સૂરીકાન્તાએ પિતાના સ્વામી પરદેશી રાજાને, ઝેર આપ્યું હતું. તથા રાણી નયનાવલીએ પણ, પિતાના પતિ યશેધર રાજાને, ઝેર આપ્યું અને ઉપરાંત ગળે નખ દઈને મારી નાખ્યા હતા. રાણી સહદેવીએ, પિતાના પતિ કીર્તિધરરાજષિને, નગરમાં પ્રવેશવાની પણ મનાઈ કરી હતી. કુલટા રાણી સુકુમારિકાએ પિતાના સ્વામી જિતશત્રુ રાજાને નદીમાં ફેંકી દીધો હતો.
એક સ્ત્રીએ પિતાના નિર્ધન પતિને, ધક્કો મારી કૂવામાં, પાડી નાખ્યો હતો. ચૂલની રાણીએ પિતાના, ચક્રવર્તી થનારપુત્ર બ્રહાદને, લાક્ષાગૃહમાં, બાળી નાખવાની યોજના