________________
પ્રશંસા સાંભળવાથી મરિચિને અજિણ થયું.
“મારે ત્રણ પદવીની છાપ, દાદા જિન, ચક્રી બાપ, અમે વાસુદેવ ધુર થઈશું, કુલઉત્તમ મહારૂ” કહીશું, નાચે કુલમદસુ ભરાણેા, નીચ્ચગેાત્ર તીહાં બધાણેા.”॥ ૩ ॥
૧૬૧
મરિચિના ૨૭ ભવા પૈકી અઢારમા ભવમાં પહેલા વાસુદેવ, તેવીસમા ભવમાં, ચક્રવતી અને છેલા સત્તાવીસમા ભવમાં, તીર્થંકરદેવ થવાનું સાંભળીને, મરિચિથી જીરવાણું નહીં. અભિમાન આવ્યુ. એટલું જોરદારમાન આવી ગયું કે, મારા જેવા આ જગતમાં બીજો કાઈ મેાટા માણસ છે નહીં, હેાઈ શકે નહીં.
હું મારાં કેટલાં વખાણ કરુ? તીથંકરામાં દાદા પહેલા, ચક્રવર્તી માં પિતા પહેલા અને વાસુદેવમાં હું પહેલેા. એટલું જ નહી, હું મહાવિદેહમાં મૂકારાજધાનીમાં ચક્રવતી પણ થવાના છું. અને છેવટે ત્રણજગત પૂજ્ય, સુરાસુરવદ્ય, તીથંકર, વીતરાગ થઈ છેલું તીથ પ્રવર્તાવીને, મેાક્ષમાં જવાના છું. અહા, મારા કુલ જેવું બીજુ કાઈ કુલ મેટું નથી.
મિચિને ભરતરાજાની કરેલી સ્તુતિ જીરવાઈ નહીં, પાચન થઈ નહી, અજીણુ થયુ, ઘણું જોરદાર અજીર્ણ થયું અને નીચ્ચગેાત્ર અંધાણું. તેથી પાંચમા-છઠ્ઠા-આઠમા-દશમા–બારમા અને ચૌદમા આ છ ભવામાં ત્રિદ’ડીયાપણું ઉડ્ડય આવ્યું. છએ ભવે બ્રાહ્મણુકુલમાં અવતાર થયા. ઓગણીસમા અને એકવીસમા ભવામાં નરક ગતિમાં ગયા. વીસમા ભવમાં સિંહ થયા. આ સત્તાવીસ ભવામાં લગભગ દોઢસો જેટલા સાગરોપમ સિવાયના, એક કાટાકાટ સાગરોપમ જેટલા કાળ, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જેવા તુચ્છ ભવા પૂરવામાં પૂર્ણ થયા. આ થયું આપમડાઈનું મૂલ્યાંકન. આપખડાઈના જ કારણે અસંખ્યાતા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયના ભવા થયા.
આ પ્રમાણે ભગવાન મહાવીરદેવના ચિરત્રામાં જણાવેલાં વર્ષોં ને વાંચનાર શ્રીજૈનશાસનની શ્રદ્ધાવાળા તથાબારે માસ મુહપતિ પલ્લુવણુ કરતાં “ ક્રોધ-માન પરિહરુ.” “ માયા–àાભ પરિહરુ ” આવાં વાક્યાનું વારંવાર રટન કરનારા મહાનુભાવા પેાતાની જવાબદારીના વિચાર કેમ ન કરે ?
પ્રશ્ન : તેા પછી આવા બધાં વણ નાના નિચેાડ એ જ કે આચાય પદ્મવી લેવી જ નહીં?
ઉત્તર : ઉત્તમ પુરુષ) પદવી લે જ નહીં, લેવાની માગણી કરે નહીં, લેવાની ઇચ્છા કરે નહીં.
પ્રશ્ન : તે પછી શ્રીજૈનશાસનમાં, આટલા બધા આચાર્ય ભગવંતા થયા કેવી રીતે ?
૨૧