________________
ગદ્ધભિલ્લને ઉચ્છેદ અને જૈનશાસનના જયજયકાર
૧૮૯
પરિણામે શાહી સૈન્ય માલવાની રાજધાની ઉજ્જયિનીના પરિસરમાં પહોંચ્યુ. આ ખબર રાજા ગūભિલ્લને પહાંચી. પરંતુ તેને પાતાની વિદ્યાઓના પાવર હતો. તેથી યુદ્ધ કર્યું નહીં પરંતુ દરવાજા બંધ કરાવ્યા અને નગરીની બધી બાજુ શાહી સૈન્ય ગેાઠવાઈ ગયું. ગહૂંભિન્નુરાજાને ગંધ ભાવિદ્યાની જોરદાર સહાય હતી. તેથી તે ચક્રવતીને પણ તૃણ તુલ્ય સમજતો હતો.
ગદ્ધ ભિન્ન જ્યારે ગધ ભી વિદ્યાના ઉપયોગ કરે છે. ત્યારે તે વિદ્યા ગધેડાની પેઠે મેાટા અવાજથી ભુકવા લાગે છે. તેના અઢી ગાઉ શબ્દ પહોંચે છે. તેને જે સાંભળે તે તે મરણ પામે છે. આ રહસ્ય સૂરિ મહારાજ જાણતા હોવાથી, સમગ્ર સૈન્યને ત્રણ ગાઉ પાછું હડાવી લીધું હતું, અને શબ્દવેધી ધનુષધારી ૧૦૮ સુભટા તૈયાર રાખ્યા હતા.
જેટલામાં—ગઢ ભીના અવાજ આવ્યો, તેજણે સાવધાન શબ્દવેધી સુભટોનાં ખાણા છુટયાં અને ગ... ભી વિદ્યાનું મુખ માણા વડે ભરી નાખ્યું. વિદ્યા ક્રાધાવિષ્ટ થઈ રાજાના શરીર ઉપર મૂત્રવિષ્ટા કરીને ચાલી ગઈ રાજા જેના બળ ઉપર મુસ્તાક હતો, તે વિદ્યા તેને લાત મારીને જતી રહી. તથી શાહી સૈન્ય સાથે સૂરિ ભગવાને શહેરમાં પ્રવેશ કર્યો. રાજાને પકડીને સૂરિમહારાજ પાસે ઊભા કરવામાં આવ્યો. આચાર્ય ભગવંતે પેાતાની ભૂલનો મિચ્છામિ ડુક્કડ' માગવા અને પાપનું પ્રાયશ્ચિત કરવા સમજાવ્યો. પરંતુ રાજા સમજ્યો નહીં. તેને છેડી મૂકયો અને નિરાધાર થઈને, અટવીમાં ભટકતાં તેને વાઘે મારી નાખ્યો. સાધ્વી સતીને દુભાવનારને બીજુ શુ મલે ?
કાલકસૂરિ મહારાજે સુશીલા સાધ્વીજીને, સંઘના માણસા મેકલી મંગાવી લીધાં. અને સાધ્વી સમુદાયમાં મેાકલી દીધાં.
પ્રશ્ન : સાધ્વીજીને પોતાની વાસના પૂર્ણ કરવા જ, રાજા ઉપાડી ગયા હતા. અને પોતાના અતઃપુરમાં આજ દિવસ સુધી રાખ્યાં હતાં, તે પણ તેણીનું શીલ કેમ લુંટી શકયા નહી ?
ઉત્તર : જે સતીએ પોતાના શીલમાં મજબુત હોય તેને, કોઈ ભ્રષ્ટ કરી શકયા નથી આહીં સીતા, મલયસુંદરી, અચકારીભટ્ટા, વિનયધર શેઠની ચારપત્નીઓના બે ભવા વગેરે ઘણા દાખલા બન્યા છે.
શ્રી જૈનશાસનમાં કહેવાયું છેકે, મેાટા લાભની ખાતર અથવા પતનથી બચવા માટે અપવાદ સેવવા પડે તેા પણ વિરાધના ગણાતી નથી. જ્ઞાનિપુરૂષો ફરમાવે છે કે,
उस्सग्गे अववायं आयरमाणो विराहगो भणिओ ।
अववाये पुणपत्ते उस्सग्गनिसेविओ भइओ ॥ १ ॥
અર્થ : ઉત્સ વાપરવા યાગ્ય હાવા છતાં અર્થાત્ ખીલ્કુલ દોષસેવવા જરુર