________________
ગીતા કોને કહેવાય ?
૧૭૧
ઉત્તર : દ્રવ્યક્ષેત્ર કાળભાવથી અનેક પ્રકારના અભિગ્રહે લેવાય છે તેવા અભિગ્રહધારીને વહેારવુ' કલ્પે નહી. સિવાયા ગીતા મુનિભગવાને દોષ ન દેખાય તે વહેારવામાં હરકત નથી.
પ્રશ્ન : ગીતાર્થ એટલે શું ?
ઉત્તર : ત્રિં મળર્ સુત્ત, થ્થો તસ્મૈયોફ વલાનું । સમયેળ ય સંજીતો सो गीअत्थो मुणेअव्वो ॥ १ ॥
અર્થ : ગીત = મૂલસૂત્ર; અને મૂલસૂત્રના અથ, વિશેષા, ભાવા અને તાત્પ ને સમજેલા હાય તે ગીતા કહેવાય છે.
પ્રશ્ન : તેા શુ ગેાચરી વહેારવામાં પણ, સૂત્ર અના જ્ઞાની હાય તેજ વહારવા જઈ શકે ? બીજા ગમે તે વગર ભણેલા કે આજકાલના દીક્ષા પામેલા જઈ શકે નહીં ?
ઉત્તર : ભગવાન શ્રી વીતરાગશાસનની મર્યાદા ગીતાનીજ ગોચરી કહે છે. કારણ કે સંયમની બધી આરાધનામાં ગૌચરીની પણ આગેવાની છે. ગીતા સાથે વળી વૈરાગી અને નિસ્પૃહી, વાત્સલ્યધારી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવના જાણુ પણ હાવા જોઈ એ. અને ઉત્સર્ગ અપવાદને સમજેલા હાય તાજ વહેારવા જઈ શકે.
અજ્ઞાની આત્મા વહેારવા જાય તેા ઘણા દેષા લાગતા હાય, પણ દાષાને સમજે નહી. તેથી દોષવાળા આહાર પણ વહારી લે. ખીજા કોઈ પ્રસંગેાથી જૈનશાસનની નિંદા પણુ કરાવે. પેાતાનાં મહાવ્રતા પણ વખતે ખાઈ નાંખે.
સમુદાયમાં રહેલા ગુરુ મહારાજ, અભ્યાસ કરનાર, તપ કરનાર, વેયાવચ્ચ કરનાર, વાચના આપનાર વગેરેને યાગ્ય, ગાચરી ન લાવી શકે તેા, તે તે આત્માઓની આરાધનામાં સ્ખલના આવે. અલભ્ય સ્થાનમાં પણ, આવડગતના અભ્યાસી, જ્ઞાની પુરુષા, ગાચરી મેળવી શકે અને ધર્મની નિંદા થવા દે નહી'.
અહીં આ કાળના એક ગીતા પુરુષનું ઉદાહરણ સમજવા જેવું હોવાથી લખુ` છુ”. ૧૯૭૫ થી ૫૦ સુધીના પ્રાય: આ પ્રસંગ હશે.
તે વખતમાં એક મહાપુરુષ લગભગ બીજા ૧૮ સાધુ સાથે પંજાબ તરફ પધારતા હતા. પ્રાય: ૪૦ થી ૫૦ માઈલ જેટલા પ્રવાસમાં જૈનેની વસતિના અભાવ હતા. આવા મહાત્માએ સંયમની આરાધનામાં જાગૃત હાવાથી, સાથે સહાયક રાખતા નહીં.
બે દવસ તેા જેવાતેવા આધારથી પણ ૩૦-૩૫ માઈલ વિહાર થયેા. પરંતુ