________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉપાધ્યાયજી મહારાજ સકલચંદ્રજી મહારાજ જે વિદ્વાન સાથે ત્યાગી યોગીરાજ હતા. ઉપા. શાન્તિચંદ્રજી ગણિવર જેએ ઘણા વિદ્વાન હતા, વ્યાખ્યાનકાર હતા. વરુણ નામના પશ્ચિમ લેાકપાલ જેમને સાધેલેા હતેા તથા સમ્રાટ અકબર જેવા મહાન રાજવી ઉપર પ્રભાવ પડતા હતા તથા સામવિજય ઉપાધ્યાય અને કીતિવિજય ઉપાધ્યાય આ બન્ને મહાપુરુષો સગા ભાઈ હતા. મેાટા ધનવાન અને રાજ્યમાન્ય પુરુષના પુત્રા હતા. ખૂબ વિદ્વાન હતા. વિજયહીરસૂરિ મહારાજના પ્રધાન અને માનવંતા શિષ્ય હતા.
૧૪૪
તથા ભાનુચદ્રજી ઉપાધ્યાય અને સિદ્ધિચંદ્રજી આ બન્ને મહાપુરુષો ગુરુાશષ્ય હતા. ઘણા વિદ્વાન હતા. આ બે અને ઉપર બતાવેલા શાન્તિચંદ્ર ઉપાધ્યાય ભારત સમ્રાટ અકબરના દરબારમાં ખૂબ રહ્યા હતા. હીરસૂરિ મહારાજના ઉપદેશની થએલ અસરને આ બધા મહાપુરુષોએ ઘણી વેગવતી બનાવી હતી.
તથા વિમલ હર્ષ ઉપાધ્યાય, કલ્યાણવિજય ઉપાધ્યાય, પંન્યાસ સિંહવિમલગણી પ....દેવિમલ ગણી, ૫.કમલવિજય ગણી બધા વ્યાકરણ-સાહિત્ય-ન્યાય—કાવ્ય—કાષના– પ્રકરણ-સિદ્ધાન્ત વિગેરે સ્વપર શાસ્ત્રાના પારગામી હતા. પન્યાસ દેવવિમલ ગણી, (હીર સૌભાગ્ય મહાકાવ્ય પ્રણેતા) શાસ્ત્રોના ખૂબ વિદ્વાન હશે. તે તેમની ગ્રન્થ રચનાથી સમજાય તેવું છે.
આવા અનેક વિદ્વાના, ત્યાગીએ અને આરાધકાએ આચાય પદવી લીધી નથી. એથી ચાક્કસ સમજાય છે કે આચાય પદ્મવી ઘણી જોખમદારી ભરેલું સ્થાન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે તિસ્થય સમો મૂરિ
અર્થ : આચાર્ય ભગવાન ( તીર્થંકરના શાસનના પ્રતિનિધિ યાને સુકાની હાવાથી ) તીર્થંકર ભગવાન જેવા ગણાય, છે. ઉપાધ્યાયની મહારાજ ફરમાવે છે કે
“ અત્યુમિએ જિનસૂરજ
કેવલચંદે જે જગદીવેા, ભુવન પદારથ પ્રકટન પજે, આચારજ ચિરંજીવા, ॥ ૧ ॥
અર્થ : શ્રી તીથ કર દેવ રૂપ સૂર્ય અને સામાન્ય કેવલીરૂપ ચન્દ્ર અસ્ત પામે છતે, જગતના પદ્માને બતાવનાર, સમજાવનાર, દીપક સમાન, આચાર્ય ભગવાન જયવંતા વર્તો.
ઉપરની જોખમદારી અને પૂર્વ પુરુષાના ઇતિહાસને વાંચનાર ભવનાભીરુ ગુરુ, અયેાગ્ય શિષ્યને, આચાય પદવી કેમ આપે ? અને જેણે વૈરાગ્યથી દીક્ષા લીધી હાય, તેવા ભવભીરુ મુનિરાજ, પેાતાની યાગ્યતા વિચારીને, પાતાથી ન ઉપડી શકે તેવા ભાર કેમ ઉપાડે ? તેટલા માટે મહાપુરુષાએ એ પણ કહી દીધુ છે કે,
“ ગજપાખરખર ન વહી શકે. ”