________________
આચાર્ય પદવીની યાગ્યતાને વિચાર
૧૪૩
જ્યારે સભા વચ્ચે આચાય પદવી લેવા ક્રિયા કરનાર મહાપુરુષ માનદેવ મુનિરાજે એ મેાટા અભિગ્રહ લીધા “ જાવજીત્ર વિગઈના ત્યાગ ” તથા “ ભક્તકળાના આહાર ન વાપરવા ” ત્યારે જ ગુરુજીએ આચાય પદવી આપી. વાચક સમજી શકે કે આપનાર ગુરુ કેટલા જાગતા હતા.
તથા આચાર્ય પદવીની જોખમદારી સમજનારા મહાપુરુષો.
સુધ સ્વામીની પરંપરાએ એકસઠમા આચાર્ય વિજયસિંહસૂરિમહારાજ થયા. તેમના શિષ્ય સત્યવિજય પંન્યાસ મહારાજ થયા. તેઓ ઘણા વિદ્વાન હતા, મહા ત્યાગી હતા. ઘણા શિષ્યા પણ હતા. શ્રીસંઘના, ગુરુને અને ગચ્છના આચાર્ય પદવી લેવા ખૂબ આગ્રહ હતા. તેા પણ ભવ ભીરુ મહાપુરુષે સ્પષ્ટ ના પાડી દ્વીધી કે, અમારામાં આચાય પદવી લેવાની ચેાગ્યતા નથી.
પાછળથી કેટલાક વિદ્વાન મુનિરાજોના સમુદાયે એકમત બનીને વિજયપ્રભસૂરિ મહારાજને તપગચ્છના આચાર્ય મનાવ્યા. આ આચાય પદવીમાં ઉપાધ્યાયજી યશેાવિજયજી ગણિવર તથા ઉપા॰ વિનયવિજયજી મહારાજ વિરુદ્ધ હતા. તેએ અને ઘણેા સાધુસમુદાય અલગ પડી ગયા હતા.
પરંતુ આચાય અનેલા વિજયપ્રભસૂરિ મહારાજ, સૂરિ થયા પછી, ખૂબ પ્રભાવશાળી દેખાયા. તેમના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ખૂબ ઉચ્ચા જણાવાથી, તથા સમાજમાં પ્રભાવ પણ ખૂબ પડવાથી, ઉપા. યશેાવિજયજી મહારાજ અને ઉપા. વિનયવિજયજી મહારાજે આચાર્ય મહારાજ પાસે માફી માગી, ભૂલ સુધારી આજ્ઞા સ્વીકારી હતી. પરંતુ વાચકવર્ગ સમજી લેકે, વિજયપ્રભસૂરિ મહારાજ પછી તેમની પર પરાના બધા જ આચાર્યાં, શ્રીપૂજ્યા થયા અને સાધુએ ગારજી થઈ ગયા હતા. પ્રતિ દિવસ શિથિલતાએ મર્યાદા વટાવી હતી.
ત્યારે મહાપુરુષ સત્યવિજય પન્યાસે સૂરિપદવી ન લીધી, એટલું જ નહી પરંતુ સાવ માં પ્રવેશી ગયેલી શિથિલતા દૂર કરવા, ક્રિયા ઉદ્ધાર કર્યો. સાધુઓમાં પેસી ગયેલા સડાને નિર્મૂલ–નાબૂદ કર્યો અને સત્યવિજય પંન્યાસજી મહારાજની પરપરાના મણિવિજય દાદા અને બુટેરાયજી ( બુદ્ધિવિજયજી ) મુલચંદ્રજી, વૃદ્ધિચંદ્રજી સુધીના બધાએ આચાય પદવી લીધી નહીં. મણિવિજય દાદા સુધી પંન્યાસપદવી ફરજિયાત લેવી પડી હતી.
એટલે વર્તમાન સાધુ સમાજની ત્રીજી-ચેાથી-પાંચમી પેઢી પહેલાં લગભગ અસેા વર્ષ જેટલેા કાળ, સમજણપૂર્વક આચાય પદવી લેવાઈ કે અપાઈ નથીના ઇતિહાસ જગજાહેર છે. તથા આજની સરખામણીએ ખૂબ જ નિ લરત્નત્રયી આરાધનારા તથા ઘણા જ વિદ્વાના પણ આચાર્ય થયા ન હતા. તે પણ વાચકવર્ગને જાણવા માટે જણાવું છું.