________________
લક્ષ્મી-શક્તિ અને બુદ્ધિના ઉપયાગ
૧૩૧
ઘણી સારી હાય તા શાસ્ત્રાના પાઠો વગેરે યાદ થાય. ભુલાય નહિ. કઠીણુ વિષયા પણ સહેલાઈથી સમજાઈ જાય તેા પછી બુદ્ધિ ઘટાડવાનું કારણ શું?
ઉત્તર : આ જગતમાં લક્ષ્મી-શક્તિ અને બુદ્ધિ ત્રણ વસ્તુએ પુણ્યશાળી જીવા પામે છે. આ વાત તદ્દન સાચી અને અનુભવ સિદ્ધ છે, પરંતુ તેના ઉપયાગના મા બે જુદા જુદા હાય છે. મેટા ભાગના માણસા આ લક્ષ્મી-શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કેવળ શરીરના પાષણ માટે કરે છે. કેવળ પેાતાના સ્વાર્થ પાષવામાં ખર્ચે છે અને તેથી મહાપુણ્ય લભ્ય એવી આ ત્રણ ચીજો વડે, પોતાનું અને બીજાનું ભલું થવાની જગ્યાએ સત્યાનાશ જ વળી જાય છે.
પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : જગત આખું આ ત્રણ ચીજો ને રાજ્ય વધારવા માટે, લક્ષ્મી વધારવા માટે, ખૂબ સુરત સ્ત્રીઓ મેળવવા માટે, અખાદ્ય ખારાકને ખાવા માટે, મદિરા જેવી અપેય દુષ્ટ વસ્તુઓનુ પાન કરવા માટે, વેસ્યાએ અને પારકી રમણીએને સ્વાધીન બનાવવા માટે વપરાય છે. બુદ્ધિ-લક્ષ્મી અને શક્તિએ જ લડાઈઓ પણ કરાવે છે, દુશ્મનાવટો કરાવે છે. હજારા હરીફા ઊભા કરાવે છે. આમ થવાથી હજારો, લાખા, કરોડાના કચ્ચરઘાણ વળી ગયાના દાખલા નજરો સામે દેખાય છે. શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં લખાયા છે.
પ્રશ્ન : બીજો માગ કયા ?
ઉત્તર : બુદ્ધિ-લક્ષ્મી અને શક્તિ-આ ત્રણે ચીજો પ્રાણીમાત્રના ભલામાં જ વપરાય છે. બુદ્ધિથી પાપના વિચાર આવે જ નહીં પરંતુ મૈત્રી, પ્રમેાદ, માધ્યસ્થ અને કારુણ્ય ભાવનાઓ જ વિચારે છે. ખરાબ વિચારે નહિ-બેલે નહિ આર્ચરે નિહ. લક્ષ્મીઅભયદાન–સુપાત્રદાન–અનુકંપાનદાન-ઉચિતદાન, કીર્તિ ( જૈનશાસનની કીર્તિ )–દાનમાં જ વપરાય છે. શક્તિ વડે તપસા થાય, વૈયાવચ્ચ થાય—સેવા થાય-બીજાને મદદ અપાય.
સ્થા
વાચક વર્ગ સમજી શકે છે કે, આ ત્રણ વસ્તુ બુદ્ધિ, લક્ષ્મી અને શક્તિ. માત્ર ચાલુ ભવને ધ્યાનમાં રાખીને, વર્તમાન ભવ સારા બનાવવા માટે જ, આ જગતના પ્રાણી માત્રનો વપરાશ છે. અને તેથી પેાતાનુ અને આશ્રિતાનું અહિત જ થયું છે અને થાય છે. આ ત્રણ ચીજો પુદ્ગલને પાષવા, પરિવારને વધારવા, યશકીતિ-આબરુના ફેલાવા કરવાથી જ
ફલવતી બનાવાઈ છે.
જ્યારે વીતરાગ શાસન પામેલા શાસનસિક આત્માઓએ આ ત્રણ વસ્તુ દ્વારા કોઇનું ભલું થાય તેટલું ચાક્કસ કરવા સાથે, નાના કે મેટા, સૂક્ષ્મ કે સ્કૂલ, કેાઇ જીવનુ ખરાબ ન થઈ જાય તેની સાવધાનતા ગમાવી નથી. લક્ષ્મી, ઉપરોક્ત પાંચે દાનમાં વાપરી છે. બુદ્ધિ વડે હિંસા અને અનાચારાને, ઘટાડવા ઉદ્યમ કર્યાં છે. તથા શક્તિ વડે અશક્ત નિરાધાર–દીન-દુઃખી–લૂલા-લંગડા-પાંગળા હતાશ થયેલાને સહાયા આપી અચાવી લેવાયા છે.