________________
એક સંન્યાસી અને આંબાવાળા
અહી' ષાડશક મહાગ્રન્થની ગાથા જુએ :
बालः पश्यति लिंग, मध्यम बुद्धिर्विचारयति वृत्तं । आगमतत्त्वं तु सुधीः, परीक्षते સર્વેયરમેન || ૨ ||
૧૧૧
અર્થ : ખલજીવા, એટલે વસ્તુની પરીક્ષાના અજાણુ માણસા, આપણા કરતાં સંત પુરુષા હજાર દરજ્જે સારા છે. એમ માની-વિચારી–બેલીને, માત્ર સાધુના વેશને પગે લાગે છે. હાથ જોડે છે. પ્રશંસા પણ કરે છે. બીજા મધ્ય કોટિના માણસા ખાહ્ય ત્યાગમાં ઝૂકી પડે છે. ઉપવાસ-આયંબિલ-તપ ત્યાગ દેખી રાજી થાય છે. વંદન-નમન— સ્તવનાદ્વિ ખૂબ કરે છે.
ત્યારે બુદ્ધિમાન પુરુષો, વેશ અને ત્યાગ સાથે જ્ઞાનને પણ ચાક્કસ જુએ છે. જ્ઞાન વગરના વેશ ત્યાગ, સ્વપર કોઈનું ભલું કરતા નથી. માટે જ સમજણપૂર્વકના તપ હાય, ત્યાગ હાય, ક્રિયા–અનુષ્ઠાન હાય, તે વસ્તુ આચરનાર, જોનાર અનુમેાદના કરનાર, સનું એકાન્ત કલ્યાણ કરે છે.
આવા અન્ન ત્યાગનાર, અને ફલાહાર, કે દુગ્ધાહાર ઉપર બારેમાસ નિર્વાહ કરનાર તરફ ઘણા ભક્તો ખારેમાસ આકર્ષાયા રહેતા હતા, અને તેઓ વગર માગ્યા અહુમાનપૂર્વક લાદિ આપી જતા હતા. સંન્યાસીમાં નિસ્પૃહતા ગુણ ખૂબ મેાટા હતા. તેથી પંડિતજી પેાતાની જરૂરથી વધારે ઘેાડું પણ સંગ્રહ તરીકે રાખતા નહીં. વધારે આપવા આવે તે વિદ્યાથી વર્ગ ને અપાવી દેતા હતા. એકવાર એક બગીચાના માલિક ઘણી કેરી લઈ ને આપવા આવ્યા. બધી સંન્યાસીજીને જ આપવા આગ્રહ કરતા હતા. ખાવાજીને જરૂર ન હાવાથી અડકવા પણ ખુશી ન હતા.
પરંતુ બગીચાવાળા, પેાતાની કેરીઓ ખાવાજીને આપ્યા વિના નહીં જવાના આગ્રહી હતા. અને તેથી તેની નમ્રતાપૂર્ણ ‘સ્વીકાર કરી લે’ની યાચના ચાલુ જ હતી. ખાવાજી કહે છે ‘ભાઈ! આજની મારી જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ છે. માટે હવે આગ્રહ છેડી દે, મારે સંગ્રહ ખપતા નથી. અને જો તારે પાતાને લાભ જ ખપતા હાય તા, મારા આ બધા બ્રહ્મચારી વિદ્યાથી આને, એક એક કેરી આપી દે.’
કેરીવાળા ના ગુરુજી આપ જ લઈ લે. હું આપને માટે જ લાગ્યે છું. આપ પેાતાને માટે લઈ લેા. અને મારી ઇચ્છા પૂરી કરે. લગભગ અડધા કલાક આ રકઝક ચાલી. સન્યાસીજી પાતાને સારૂ કેરી લેવા તૈયાર નથી. આંખવાળા વિદ્યાથી ઓને નહીં જ પણ ખાવાજીને જ આપવા માટે હઠ પકડી એલ્યા જ કરે છે. છેવટે માવાજીને આવેશ આવી ગયા અને ખેાલ્યા :