________________
આ રક્ષિતના વિદ્યાભ્યાસ અને માતાના ગુણાનું સ્મરણ : ૫, ૧ લું
ટ
રુદ્રસામાએ પતિભક્તિ પરાયણતામાં ધમ ભેદના ડાઘ લાગવા દીધા નથી. તેજ પ્રમાણે પોતાની સામાયિક પ્રતિક્રમણ, પ્રભુપૂજા અને પાષધાદિ નિત્ય અને પદિવસેામાં કરવા ચેાગ્ય ક્રિયામાં, તથા દેવ-ગુરુ-ધ-શ્રદ્ઘા ઉપાસનામાં, સ્ખલના આવવા દીધી ન હતી. સાથેાસાથ કુટુંબ અને પાડાસના અથવા સગાવહાલા પૈકી કોઈને, ધર્માંના કે પેાતાના વિરાધી પણ
થવા દીધા ન હતા.
પ્રથમ પુત્ર આ રક્ષિતને પિતાની ઇચ્છા અનુસાર વૈશ્વિક સંસ્થામાં ભણવા માકલ્યા હતા અને તે ઘણા જ બુદ્ધિશાળી હાવાથી; અતિ અલ્પકાળમાં. પુરાણ, સ્મૃતિ, સાંગ ચારેય વેદ અને ચિકિત્સાશાસ્ત્ર આ ચારેયના અથવા ચાદ વિદ્યાનો પારગામી થઈ ઘેર આવ્યેા.
સામદેવ વિપ્ર રાજાના માનવંતા ગાર (પુરોહિત) હાવાથી ચૌદ વિદ્યાના નિષ્ણાત આ રક્ષિતનું, રાજાએ હાથીની અંબાડીમાં બેસાડી, મેાટા આડંબરથી સામૈયું કર્યુ. નગરવાસી મોટા ભાગના માણસાએ પણ, આ રક્ષિતનું ઘણું ઘણું બહુમાન કર્યુ. નારી વગે સાચા મેાતી અને અક્ષતના થાળા ભરીને આય રક્ષિતને વધાવ્યા હતા. કાયલ જેવા કડવાળી બાળાઓએ સુમધુર ધવલગીતાથી આ રક્ષિતના ગુણગાન કર્યા' હતાં.
સ્વાગત સામૈયામાં નગરના માલિક રાજવી, પ્રધાનવ, અધિકારીવ, નગરશેઠ અને નગરમાં કે રાજ્યમાં મુખ્ય ગણાતા બધા જ સહ સામેલ હતા. પિતા અને કુટુંબના માણસાના આનંદનો સમુદ્ર વૈશાખ–જ્યેષ્ઠના સમુદ્રની માફક હેલે ચડ્યો હતા.
આવા દ્વિવાળી જેવા ઉમ’ગવાળા વાતાવરણમાં, આ દેખાતી હતી અને તે પણ ન ચલાવી શકાય તેવી. પાતાનાં પુત્રના આવા અતિ ઢબઢબાવાળા સામૈયામાં દેખાતાં ન હતાં.
રક્ષિતને માત્ર એક જ ઓછાશ જન્મદાત્રી માતા રુદ્રસામા,
આય રક્ષિત હાથી ઉપર બેસીને, નગરનાં ખારામાં, માણસાની મેદની વચ્ચે, મહાલી રહ્યો હેાવા છતાં, તેને આનંદ થતા નથી; તેણે બધી બાજુ નજર કરીને જોઈ લીધું, રાજવી, પિતાજી, કુટુંબ અને ખવર્ગ અધા હતા, પણ જનની કેમ નથી ? આ રક્ષિતને સેામાં નવાણું જેટલી ઓછાશ લાગી. પરંતુ અંશમાત્ર પણ માતા પ્રત્યે દ્વેષ નથી આવ્યા. પરંતુ વિચારો જરૂર આવ્યા.
અતિવાત્સલ્યની ખાણી સમાણી જનની કેમ નથી ? જરૂર કંઈક કારણ હાવું જોઈ એ. મારી માતા વિવેક અને વાત્સલ્યની સીમા છે. આવી માતા અનુચિત કરે જ કેમ ? માટે જરૂર કંઈક હેતુ હેાવા જોઈ એ.
૪ મહાપુરુષોને કયારે પણ માતા અને પિતાના દોષો તરફ વિચારો પણ જતા નથી. કે કોઈપણ મનુષ્ય, કયારે પણ અતિ અલ્પ પણ ઉપકાર કર્યાં હાય તેના દોષ જોવાય જ નહીં, તે। પછી માતાના ઉપકારની તા સીમા જ નથી.
કારણ