________________
વૈદિક-દેવ-ગુરૂ-ધર્મની વ્યાખ્યા
૧૦૩
કરવું તે જ તી યાત્રા ગણાય છે. “કહા જલ બિન જાતર ” યજ્ઞાદિમાં પશુઓને હેામવાં, દેવી પાસે બકરાં, ઘેટાં, પાડાઓનાં ખલિદાનેા આપવાં, ખેતીના રક્ષણ માટે રાજાએ શિકાર કરવા, આ પણ ધર્મ છે. બૈરાં, છેકરાં, પૈસા રાખનારા બ્રાહ્મણા જ જગતના ગુરુએ ગણાય છે.
ગૌમાતા પૂજ્ય છે. ગાયો અને બ્રાહ્મણાનું રક્ષણ કરવું તે જ રાજાઓના અથવા મનુષ્યાના ધર્મ ગણાય છે. પિતૃલેાકાને પોષવા કાગડાને જમાડવા જોઈ એ. આ બધી વાતા લગભગ અસંબદ્ધ છે. દલીલાથી વિચારનારને ગળે ન ઉતરે તેવી છે. તેવાઓનાં વચના સાંભળવાં કે સમાગમ કરવા તે પણ પાપ છે.
પ્રશ્ન : અગ્નિ, જલ, યજ્ઞક્રિયા, બ્રાહ્મણ, ગાય અને કાગડાને માનનારા શુ અવિચારી હશે ?
ઉત્તર : સર્વજ્ઞ ભગવ ંતાએ મિથ્યાત્વના ઘણા પ્રકાર બતાવ્યા છે. તે પૈકી અભિગ્રહિત મિથ્યાત્વ છે, કેજે અમારા પૂર્વજોએ કહેલું-આચરેલું તેજ સાચું. શું અમારા વડીલે। મૂર્ખ હતા ? આવા ષ્ટિરાગી જીવા કયારેય સારા ખાટાને વિચાર કર્યા વગર ઘેટાંના ટોળાની માફક ગતાનુગતિકતામાં જ મનુષ્ય જન્મ બરબાદ કરે છે.
એમ પણ વિચાર કરતા નથી કે અગ્નિમાં સર્વને ભસ્મ કરવાને સ્વભાવ છે. તેમાં નાખવાથી બધું મળીને રાખ થઈ જાય છે. તે દેવાને કેમ પહોંચે ?
પાણીમાં સ્નાન કરવાથી શરીર પણ શુદ્ધ થયું નથી, થવાનું નથી, થશે પણ નહીં, તે પછી આત્મા શુદ્ધ કેમ થઈ શકે? જુઓ આસ :
न शक्यं निर्मलीकर्तु, गात्रं नानशतैरपि । अनन्तमिव श्रोतोभ, नंवलिर्मलमुद्गिरन् ॥ १ ॥
અર્થ : સČકાળ પુરુષોને નવ, અને નારીને ખાર, છિદ્રો મારફત શરીરમાંથી અપવિત્ર વસ્તુ નીકળ્યા જ કરે છે. તેવા શરીરને નિમ લ શી રીતે કરી શકાય ?
પ્રશ્ન : નવ અને ખાર દ્વારા કયા કયા ?
ઉત્તર : પુરુષને એ કાનના છિદ્રો, બે ચક્ષુ, એ નાશિકા, મુખ અને ઝાડા પેશાબ નીકળવાના માગે૨ે. એ નવ તથા નારીને, ઉપરના નવ ઉપરાંત એ સ્તન, તથા પુરુષ ખીજને પેસવાના, અગર ગર્ભને નીકળવાના માર્ગો, એમ ખાર થાય છે. આથી જલમાં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થતા નથી. અહીં એક કથા ગામતી અને ગાવિંદ્યની આપવામાં આવે છે.
એક ગામમાં ગામતી નામા વિધવા બાઈ હતી. તેણીને ગોવિંદ નામા પુત્ર હતા. ગોવિંદને શૌચમા ના સાધુ સ ંતોના, વારંવાર સમાગમ મળવાથી, સ્નાનને જ તે સર્વોત્તમ ધર્મ સમજતા હતા. પોતે દિવસમાં અનેકવાર સ્નાન કરતા, ઝાડા પૈસાની વિસર્જન