________________
સુકોશલ રાજાને વૈરાગ્ય : પ્રકરણ ૧ લું
ગયા. અને મુનિ ભગવંતને વિધિથી વંદનાદિ કરીને, પગમાં પડીને, વારવાર ક્ષમાયાાના
કરવા લાગ્યા.
૮૧
હું પિતાજી ! હું અધમ આત્મા છું. મને વારવાર ધિક્કાર થા. મારા રાજ્યમાં કોઈપણ અતિથિના અનાદર થાય તે મારા જ પ્રમાદનું કારણ છે. મારા રાજ્યમાં, મારા પરમ પૂજ્ય પિતાશ્રી; અને પરમગુરુદેવ-પરમ જ્ઞાની મહાતપસ્વી પધાર્યા. તેમના મારે માટેા સત્કાર કરવા જોઈ એ. તેની જગ્યાએ મારા જ સેવક અને સૈનિકા દ્વારા તિરસ્કાર ? હે પ્રભે ! મને આવા ગુરુદ્રોહના પાપના પ્રાયશ્ચિત્ત તરીકે–આખી જિંદગી સાથે રહેનાર
સેવક બનાવે.
યુવાન રાજવી સુકેશલ રાજભવનમાંથી પદ્માતિપણે અને તે પણ તદ્દન એકીલા નીકળ્યા, તે અનાવ ક્ષણવારમાં આખા રાજભવનમાં, રાજમડલમાં, અને શહેરમાં, વાયુવેગે ફેલાઈ ગયા અને તત્કાળ સુકેાશલ રાજાની પાછળ પાછળ, પ્રધાન વર્ગ પણ દોડી ગયા. બધા લેાકેા જ્યાં કીર્તિ ધર રાજષી બિરાજ્યા હતા, ત્યાં આવી ગયા અને રાજિષને એળખવા સાથે બન્ને પ્રકારે પૂજ્ય સમજીને, વંદન કરીને, પદારૂપે બેસી ગયા.
સુકેાશલ રુવે છે. પ્રાયશ્ચિત્તદાનમાં પ્રત્રજ્યા માગે છે. આ બધુ જોઈ પ્રધાન વ, ગભરાયા અને રાજાને પ્રાથના કરી કહે છે : મહારાજ! આપણુ અયેાધ્યાનગરીનુ રાજ્ય, ઘણું પ્રાચીન અને મેાટુ છે. રાજ્યના રક્ષકની ગેરહાજરીમાં દીક્ષા લેવાય નહીં. પ્રાન્તે અવશ્ય પ્રત્રયા સ્વીકારવી તે આપના પૂર્વજોના ધર્મ છે.
પરંતુ આપ હજી બાળક છે. આપને હજી રાજ્યને સાચવવું, પ્રજાને રક્ષણ આપવું, એ અનિવાય ફ્જ છે. અત્યાર અગાઉના આપના બધા જ પૂર્વજોએ, રાજ્યને ભાગળ્યું. શત્રુઓને દબાવ્યા, નીતિ તથા ન્યાયને વિકસાવ્યાં, અને પ્રાન્ત પુત્રને રાજ્ય આપીને, ચારિત્ર લીધું. નિરતિચાર આરાધી, મેાક્ષમાં ગયા. અથવા સંસારને અલ્પ બનાવી, સ્વર્ગાદિ સુગતિગામી થયા. આપને હજીક દીક્ષા લેવાની વય આવી નથી.
પ્રધાનમ`ડળ તથા કેટલાક આગળ પડતા નાગરિકાએ પણ, યુવાન રાજવી સુકેાશલને, ઘણી ઘણી દલીલે। સાથે નમ્રતાથી વિનવણી કરી. પરંતુ સહદેવી માતાનું, પોતાના પિતા મુનિરાજ પ્રત્યેનુ, આવું અનાય, અને ગાઝારું, આચરણ જોઈ, સાંભળી, તેમનુ ચિત્ત, વલાવાઈ ગયું હતું. સંસારની દુષ્ટતા કેવળ સ્વા પરાયણતાથી ભરેલી છે. વાસ્તવિક પેાતાના સ્વાર્થ જ છે.
જીવ પુણ્યના ઢગલા સાથે લઈને આવ્યા છે. પાપના પોટલા બાંધીને જવાને છે. કહ્યું છે કે :
૧૧