________________
જગત વ્યવસ્થાની સમજણું : પ્રકરણ ૧ લુ
૫
ઈશ્વરે જંગત બનાવ્યા પહેલાં આ બધા જીવા ક્યાં રહેતા હતા ? કેવી હાલતમાં હતા ? આવા ઘણા પ્રશ્નો ઉત્પન્ન થયા વિના રહેશે નહીં.
પ્રશ્ન : તેા પછી જગતની વ્યવસ્થા કેવી છે તે ટુંકાણમાં સમજાવેા.
ઉત્તર : આ સંસારમાં જીવ અને અજીવ એ મુખ્ય વસ્તુએ છે. આ બે વસ્તુ અનાદ્રિ અનંત છે. ક્યારે નહાતી એમ નથી અને ક્યારે પણ નહીં હાય આમ પણ નથી. સંસાર અનાદિ અનંત છે. તેમાં જીવા, ચારગતિ, પાંચજાતિ, છકાય-ચારાસીલાખયાનિ વડે ચૌદ રાજલેાક ઠાંસી ઠાંસીને ભરેલા છે. જીવા અન તાન ત છે. અને જીવા થકી પુદ્ગલ પરમાણુએ અન તગુણા છે. જીવા અને પુદ્ગલાના સયાગ એનું નામ જ સંસાર છે.
પ્રશ્ન : જીવ સાથે કર્મોના અને કર્માંના ચેાગે શરીરના સયાગ કયારે થયા ? ઉત્તર : જીવ અને ક'ના સંયોગ, ખાણામાં રહેલી માટી અને સુવર્ણ તથા રત્નાના સમાગમ જેવા છે. મહાપુરુષ આનંદઘનજી કહે છે કે, “કનકાપલવત પયડ-પુરુષ તણી જોડી અનાદિ સ્વભાવ.”
અર્થ : સુવર્ણ અને પથ્થર જેમ સાથે રહેલાં છે, તે એમાં પહેલું કેણુ ? એ નક્કી નથી, તથા તે બેને ભેગાં કાણે કર્યા કયારે ભેગાં થયાં ? તેના કાળ અચોક્કસ છે. તેમ પ્રકૃતિ અને પુરુષ એટલે કમ અને આત્મા પણુ અનાદ જ છે. અને જ્યાં સુધી આત્માને અન્ય એટલે કમ તથા શરીરના સયાગ છે, રહેવાનો છે, ત્યાં સુધી જીવ પણ સંસારી કહેવાય છે, અને દુઃખને ભાગવશે.
પ્રશ્નઃ ધ –જૈનધર્મ –કયારે શરૂ થયા ?
ઉત્તર : અનંતાકાળથી ધમ ચાલુ છે જ.
પ્રશ્ન : કેટલાક કહે છે કે જૈનધમ મહાવીર સ્વામીએ જ ચાલુ કર્યો છે. આનો ઉત્તર શું ?
ઉત્તર: ભગવાન મહાવીર સ્વામીના જન્મ પહેલાં, ૨૭૮ વર્ષ પાર્શ્વનાથ સ્વામી પણ મહાવીર પ્રભુ જેવા તીર્થંકર પ્રભુ થયા હતા. અને ૩૦ વર્ષે સંસારમાં રહી, દીક્ષા લઈ, ૮૪ દિવસે સ`જ્ઞ પરમાત્મા થયા. ૭૦ વષૅ સરપણે વિચર્યાં. લાખા આત્માઓને જ્ઞાન-દન ચારિત્રની પ્રભાવના કરી મેક્ષે પધાર્યાં.
પાર્શ્વનાથ સ્વામી પહેલાં પણ ઋષભદેવ સ્વામી વગેરે ૨૨ જિનેશ્વર થયા છે. આ બધા વિસ્તાર અમે ત્રીજા દ્વારમાં વિગતવાર લખવાના છીએ.
ભગવાન
ઋષભદેવ સ્વામીથી જ
પ્રશ્ન : ચાવીસ ભગવાના થયા. એટલે પહેલા
કાળે
જૈન ધર્મ શરૂ થયા. પહેલાં કાઈ
જૈન ધર્મ હતેા નહીં ને ?
ઉત્તર: જેમ જીવ અને કેમ અનાદ કાળથી ચાલુ છે, અને અનત કાળ ચાલુ રહેવાના છે, તેમ જૈન ધર્મ પણ અનંતાકાળથી ચાલુ છે. અન તાન તતીર્થ કરદેવા
ટ્