________________
દશરથરાજાને વૈરાગ્ય અને અનેાની માન્યતા : પ્રકરણ ૧ લુ
જાવું પડે પછી રાત પ્રભાત, જમાત મલે જમદૂતની જ્યારે. કામ ભલાં દલપત કહે કર, જે કરે તે કર આજ અત્યારે. ॥ ૨ ॥ તજી મદિર માળિયાં, ગેાખ મેડી, તજી બાગ ને બંગલા પ્રૌઢ પેઢી, સ્મશાને સુકા કાષ્ટમાં વાસ લેવા, અરે આવશે એક તા દિન એવા. ॥ ૧ ॥ ઘણી ઘેર સેના ધણા હાથી ઘેાડા, ઘણા શાભિતા ને ધવળ ખેલ જોડા, ઘડીમાં થશે સ્વપ્નના સાજ જેવા, અરે આવશે એક તા દિન એવા. ॥ ૨ ॥ હશે। ગામમાં સીમમાં કે કૃષિમાં, હશે. ખેદમાં કેદમાં કે ખુશીમાં, કહે। કાણુ જાણે હશે કાળ કેવા, અરે આવશે એક તેા દિન એવા. ॥ ૩ ॥ નહીં આગળે કાગળેથી જણાવે, નહીં કાઈ સાથે સદેશ કહાવે, અજાણ્યા અકસ્માત આશ્ચર્ય જેવા, અરે આવશે એક તા દિન એવા. !! ૪ ૫ પૂરાં થઈ ગયાં તે થયાં કામ પૂરાં, અધૂરાં રહ્યાં તે રહી ગયાં અધૂરાં. તડાકા તમે જાણજો તાપ જેવા, અરે આવશે એક તા દિન એવા ા પ ા
કવિ મનસુખલાલ ડાહ્યાભાઈ “જિનવાણીને સાંભળી, ચિત્તમાં કરે વિચાર, ભાવે બારે ભાવના,પામે ભવના પાર.”૧
મહારાજા દશરથ પર પરાગત જૈન હતા. તેમની પર પરાના રાજવીએ માટા ભાગે પ્રાયઃ દીક્ષિત બની, નિરતિચાર આરાધી કેટલાક મેાક્ષગામી બન્યા છે. તેથી દશરથ રાજાને પણ કંચુકીની વૃદ્ધાવસ્થા જોઈ વૈરાગ્ય થયા. દીક્ષા લેવાની ભાવના જાગી.
પ્રશ્ન : દશરથ રાજાને, અન્ય દનકારોએ અજૈન માન્યા છે. તેમણે યજ્ઞ કરવા આદરેલુ કાર્ય પૂર્ણ ન થયું અને અકસ્માત મરણ થયું. તેમની વડીલેાની પર પરા પણુ નીચે મુજબ બતાવી છે. બ્રહ્માના પુત્ર સૂર્ય, સૂર્યના પુત્ર મનુ, મનુના પુત્ર દ્વીાલપ, દીલિપના પુત્ર રઘુ, રઘુના પુત્ર અજ, અજના પુત્ર દશરથ. દશરથના પુત્રા રામ-લક્ષ્મણભરત–શત્રુઘ્ન બતાવ્યા છે. કેમ આ ખરાખર નથી ?
ઉત્તર ઃ જેટલાં વણ ના પરસ્પરના વિચારોથી ખાટાં ઠરે અથવા સંશયવાળાં અને તેને બરાબર કેમ કહેવાય ? તેમના શાસ્ત્રોમાં વિષ્ણુ ભગવાનના દશ અવતારો બતાવ્યા છે. તે નીચે પ્રમાણે છે.
૧ શંખાસુરને નાશ કરવા માટે વિષ્ણુ ભગવાને મચ્છને અવતાર લીધા. ૨ કૈટભાસુરનો નાશ કરવા માટે
કાચબાના
૬૩
27
""