________________
દર
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
કમાવાની, અને લાગેાલગ પત્ની (ખાળા હાય તેા પતિને ) મેળવવાની ઇચ્છા, અને વિચારમાળા શરૂ થાય છે. કેટલાંક વર્ષો જતાં પાતે પિતા બને છે. ઘણાં સંતાનો થાય છે. તેમના નિર્વાહ અને તૈયાર કરવા, પૈસા, મુકામ, રાચરચીલુ', વસો, વરાવવાના વિચારોમાં, જીવન વેડફાઈ જાય છે. પછી છેાકરાઓનુ રાજ્ય થાય છે. પોતે બૂઢાબૂઢી થઈ, પાળી, ઉછેરીને વાવેલા બાવળિયા જેવા સતાને, માતાપિતાને સુખ નહીં પણ દુઃખ આપે છે. કહ્યું છે કેઃ
बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीरक्तः । वृद्धस्तावत् चिन्तामग्नः पारेब्रह्मणि कोषि न लग्नः ॥ १ ॥
અર્થ : ખાલકાદિ બધી વયના જીવા કેવળ સુખને જુએ છે. પરંતુ આયુષ્યના નાશ અને ધર્મ કમાવાની તક ચાલી જતીને વિચારતા નથી. જગતના જીવામાં જન્મ, રાગ, શાક, વિયેાગ, ઘડપણુ, અને મરણ; આ છ ભયંકર શત્રુએ ચારે ગતિમાં પ્રાણી માત્રની પછવાડે પડેલા છે. સુખ અને આનંદને ઝૂંટવીને દુઃખ તથા વિષાદ, અસાસ, ખેદ આપી ક`ના બંધ કરાવી, ચાર ગિત ચેારાશી લાખ ચેાનિમાં રખડાવે છે.
પરંતુ અજ્ઞાનથી અંધ અનેલા અથવા મૂખ પણાથી મૅડ અનેલા, જગતના જીવાને, ભૂતકાળમાં ગુમાવેલા અન ંતા, દુ:ખમય કાળ દેખાતા જ નથી. અને ભવિષ્યમાં આવનારી પશુ અને નરકગતિની પરતંત્રતા અને મહાભયંકર વિટબણાઓ-આપત્તિએ માટે, ખ્યાલ જ આવતા નથી. વળી જીવોને વધારે જીવવાના, મેળવવાના, આરાગ્યના વિચાર આવે છે, પરંતુ મરવાના કે રાગાદિના વિચારો આવતા નથી. જ્ઞાનીઓ કહે છે કે-~
सद्भोगलीला, नच रोगकीला, धनागमो नो निधनागमश्च ।
दारा नकारा नरकस्य चित्ते व्यचिंति नित्यं मयका धमेन ॥ १ ॥
અર્થ : મેં ભાગ સારા ચિન્તવ્યા, પણ રોગ સમ ચિન્ત્યા નહીં, આગમન ઇન્ક્યું ધન તણું–પણ, મૃત્યુને પૃયું નહીં, નહિ ચિન્તયું મેં નરક કારાગૃહ સમી છે નારીએ, મબિંદુની આશા મહીં, ભયમાત્રને ભૂલી ગયા.
—શામજી માસ્તર
“આયુષ ઘટતું જાય છે, જેમ વેગ સરિતા નીરના, આંખા ઉધાડી જેઈ લ્યા, ભય માકા યમ વીરા, કવળ કીધા ઘણા તેણે, નૃપા અને ધનવાનના, સાથે ન આવ્યા હેમ ચાંદી, રાશિ ધનધાનના.” ॥ ૧ ॥
ચરણ વિજય
પ્રાણી વિચાર વિલંબ કરી કરી, કામ ધણાં કરવા ઉરધારે, આયુષ આમ તમામ જશે વહી, કરવા યોગ્ય ધર્મ કદી ન વિચારે,