________________
- ૧૯
રાજા કીર્તિધર અને રાણી સહદેવી : પ્રકરણ ૧લું
જેના વિણ, ક્ષણ એક પણ, વરસ જેવડા થાય, - તે સ્વામી હાલ પતિ, શત્રુસમ દેખાય.”
“સ્વારથ કારણ સગપણ, સુધા સમાં દેખાય સ્વારથ નાશ થયા પછી, કાલકૂટ થઈ જાય.' માત-પિતા કે બહેન ભાઈ, પુત્રમિત્ર સમુદાય
સ્વારવિણ એ સર્વનું, સગપણું વ્યર્થ ગણાય.” છે રાણ સહદેવીને કીર્તિધરરાજર્ષિ પ્રત્યે ખૂબ ષ થયો. મહર્ષિ અલ્પકાળમાં ગીતાર્થ થયા અને ગુરુઆજ્ઞાથી એકલા વિહાર કરતા અયોધ્યા નગરીના ઉદ્યાનમાં પધાર્યા અને પારણા માટે અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો.
રાણુ સહદેવને કીર્તિધર રાજર્ષિ પધાર્યાના સમાચાર મળ્યા. પિતાના ભેગાન્તરાયાદ્વેષાગ્નિ સળગ્યા. કુમાર સુકેશલ, રાજા હોવા છતાં, રાજ્યસત્તા લગભગ સહદેવીના કબજે હતી. અને તેથી મહામુનિરાજને નગરમાં પેસવા પણ ન દેવાને અધિકારીઓને હુકમ આપી દીધે, અને માસોપવાસી મહામુનિરાજ પારણુ માટે, નગરમાં પધારેલાને, પણ સિપાઈઓએ પાછા કાઢ્યા.
- પ્રશ્નઃ સહદેવી સતી હતી તે પછી મુનિરાજ ઉપર, અને તે પણ પોતાના સ્વામી ઉપર દ્વેષ કેમ? ઉત્તર: “પત્નીરાગમાં વાસના, પુત્રરાગ ધન હેત
| માય – તાય ને સેવના, ધર્મતત્વ સંક્ત”,
અર્થ: પત્નીને રાગ, પિતાની વિષયવાસના પિષવા માટે છે. પુત્રોને પિતાની મિલક્ત લેવા માટે રાગ છે. માતપિતાને સેવા માટે રાગ છે. તવનિચોડ પામવા માટે ધર્મ પ્રત્યે રોગ છે.
' સહદેવી કુલટા કે વ્યભિચારિણી હતી નહીં. (પ્રાયઃ કુલખાનદાન બાળાઓમાં અનાચાર પ્રવેશતા નથી.) પરંતુ તેણીની વાસના સુધા બુઝાઈ ન હોવાથી કીર્તિધર રાજાએ દીક્ષા લીધી, તે રાણીને જરા પણ ગમ્યું ન હતું, અને પતિની દીક્ષાના દિવસથી જ તેણીને મનમંદિરમાં વૈરનો પ્રારંભ થયો હતો. એ
પ્રશ્ન : આવી રીતે રૂપવતી યુવતી પત્નીને, તેણીની ઈચ્છાઓને ગુંગળાવીને દીક્ષા લેવી તે શું વ્યાજબી કહેવાય? બિચારી પારકી છોકરી, ઘણી આશાઓ લઈને આવી હોય, તેણીને આમ વિધવા બનાવીને વિદાય લેવી તે શું ધર્મ લેખાય ?
ઉત્તર : ભાઈ પ્રશ્નકાર ઈતિહાસ અને વર્તમાન જગતને જે ચશમાં ઉતારીને વાંચે અગર વિચારે તો આવી દલીલ કરવી પડે જ નહીં. જુઓ ભૂતકાળના રાજાઓ સેંકડે રાણીઓ પરણતા હતા–પરણે છે. આવા ઇતિહાસમાં ઢગલાબંધ દાખલા દેખાય છે. હિંદુ