________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रता सूत्रे
रिक्तमात्मानम्, न तु कोऽपि एतादृशः पुरुषो विद्यते, यो मुञ्जादिषिकामिव आत्मानं शरीरा निष्कास्य प्रदर्शयेत् तस्मान्नास्ति शरीरातिरिक्त आत्मेति । अथ तृतीयं दृष्टान्तमाह - ' से जहा णामए' तद्यथा नामकः 'केह पुरिसे' कोऽपि पुरुषः 'साओ अ अभिनिताणं' मांसादस्थि-अभिनिर्वय खलु 'उपदंसेज्ना' उपदर्शयेत् 'अमाउसो ! मंसे अयं अट्ठी' अयमायुग्मन् ! मांसः, इदमस्थि । एवमेव - 'नस्थि के पुरिसे' नास्ति कोऽपि पुरुषः 'उपदर्शयिता 'अयमाउसो ! आयाइयं सरीरं' अयमायुष्मन् ! आत्मा इदं शरीरम्, यथा-मांसेभ्यो निष्कृप्याऽस्थि दर्शयितुं शक्नोति तथा यदि कोऽपि शरीरान्निष्कास्याऽऽत्मानं प्रदर्शयेत् तदा - शरीराऽतिरिक्ता सथा आत्मनः स्वीक्रियेत अपि, नत्वेवं कथित् एतादृशो जातः यो हि शरीरादात्मानं निष्कास्य प्रदर्शयेदिति ।
समर्थ हो, तो मान भी लें कि आत्मा शरीर से भिन्न है । परन्तु ऐसा कोई पुरुष है नहीं जो मूंज से ईषिका की भांति शरीर से निकाल कर आत्मा को दिखला सके। इस कारण आत्मा शरीर से भिन्न नहीं है।
जैसे कोई पुरुष मांस से हड्डी अलग करके दिखलाता है कि है आयुष्मन् ! यह मांस है और यह हड्डी है, उस प्रकार ऐसा कोई दिखलाने वाला पुरुष नहीं है कि हे आयुष्मन् ! यह आत्मा है और यह शरीर है, इस प्रकार दोनों को पृथक पृथक दिखला सके | अगर कोई दोनों को पृथक पृथक करके दिखलाने में समर्थ होता तो शरीर से अतिरिक्त आत्मा का अस्तित्व स्वीकार किया भी जाता । परन्तु ऐसा कोई पुरुष जन्मा ही नहीं है जो शरीर से अलग आत्मा को दिखला सके।
આત્માને અલગ બતાવી શકે છે તેા માની પણ લેવાય કે આત્મા શરીરથી ભિન્ન છે. પરંતુ એવા કાઈ પુરૂષ નથી કે જેમ મુજમાંથી ઇષિકા (પુષ્પ) મહુર કહાડીને બતાવે છે, તેમ શરીરથી બહાર કાઢીને આત્મા બતાવી શકે. તે કારણથી આત્મા શરીરથી જૂદો નથી.
જેમ કેાઈ પુરૂષ માંસમાંથી હાડકું અલગ કરીને બતાવે છે, કે હું આયુષ્મન આ માંસ છે, અને આ હાડકુ છે, એ પ્રમાણે એવા કઈ પુરૂષ નથી કે આ આત્મા છે, અને આ શરીર છે તેમ કહીને બન્નેને અલગ અલગ બતાવી શકે. જો કોઈ ખન્નેને જૂદા જૂદા કરીને બતાવવાને સમર્થ હાત તા શરીરથી જૂદા આત્માનું અસ્તિત્વ સ્વીકારી પશુ લેત પરંતુ એવે ફાઈ પુરૂષ જન્મ્યા જ નથી, કે જે શરીરથી અલગ આત્માને બતાવી શકે,
For Private And Personal Use Only