________________
૨૦
શારદા સાગર
પ્રવૃત્તિ કરતાં પહેલાં વિચાર કરવામાં આવે છે. જેવી રીતે કાઇ :નગરમાં પ્રવેશ કરવા હાય તે તેના દરવાજો કઇ તરફ છે તેની તપાસ સર્વપ્રથમ કરવી પડે છે. જો હરવાજાની ખખર ન હેાય તેા પછી નગરમાં પ્રવેશ કેવી રીતે થઇ શકે? એટલા માટે પ્રવૃત્તિ વિષે પહેલાં વિચાર કરવા જોઈએ. ઉપર કહેલી ચાર વાતાને અનુખ ધ ચતુષ્ટય કહેવામાં આવે છે. આ ચાર વાતાનુ ધ્યાન રાખવાથી સુખપૂર્વક પ્રવૃત્તિ થઇ શકે છે. આ ચાર ખાખતાથી શાસ્ત્રની પરીક્ષા થઇ શકે છે. જેમ લાખા મણ અનાજની અને હજારો ગજ કપડાની પરીક્ષા તેના નમુનાથી કરી શકાય છે, તમે કોઇ વસ્તુની ખરીદ્દી કરવા અગર તા બીજા કોઈ કાર્યો માટે ઘરની બહાર નીકળે છે ત્યારે અમુક ઉદ્દેશ નક્કી કરીને નીકળા છે. દરેકના ઉદ્દેશ અલગ અલગ હાય છે. માની લે કે તમે શાક લેવા જવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે નક્કી ન હતુ` કે કયુ શાક લેવુ. પણ ત્યાં ગયા પછી તે નક્કી કરવું પડે ને કે મારે ભીંડા લેવા છે કે કારેલા લેવા છે! એમ નક્કી કર્યા વિના શું ખરીદી શકશે ? તે રીતે શાસ્ત્ર દ્વારા ક્યા પ્રયાજનની સિદ્ધિ થવાની છે, શાસ્રના કાણુ કાણુ અધિકારી છે અને ત્યાર બાદ શાસ્ત્રને પૂર્વા પર સંધ શું છે એટલે શાસ્ત્રમાં કહેલી વસ્તુને કહેનાર અને સાંભળનાર સાથે શું સખધ છે એ વાત બતાવવામાં આવે છે. ઘણા રત્નાના સ્વામી કોણ હતા ?
पभूय रयणो राया, विहारजत्तं निज्जाओ,
सेणिओ मगहाहिवो । मंडिकुच्छिंसि चेइए ||
ઉત્ત. સુ. અ. ૨૦ ગાયા ૨ ઘણા રત્નાના સ્વામી મગધાધિપ શ્રેણીક રાજા વિહારયાત્રા માટે બહાર નીકળ્યા અને મડિકુક્ષ નામના ખાગમાં આવ્યા.
મધુએ ! આપણે પહેલાં એ સમજવું છે કે રત્ન એટલે શું? તમે તેા હીરામાણેક-પન્ના આદિને જ રત્ન કહેા છે ને ? આટલા જ રત્ના નથી પશુ તેના વ્યાપક અર્થ શ્રેષ્ઠ થાય છે. જે શ્રેષ્ઠ હાય છે તેને રત્ન કહેવામાં આવે છે, મનુષ્યેામાં પણ રત્ના ડેાય છે. હાથી ઘેાડામાં પણ રત્ન હોય છે ને સ્ત્રીઓમાં પણ રત્ન હેાય છે. શ્રેણીક રાજાને ત્યાં આવા અનેક ઉત્તમ પ્રકારના રત્ના હતા. આ શ્રેણીક રાજા પ્રભૂત ( ઘણાં ) રત્નાના સ્વામી હતા. તે કેવા હતા તેની આપણે ઓળખાણ કરવી જોઈએ.
દુનિયામાં એળખાણુ એક માટી ખાણ છે. કાઈ સજ્જન માણસ કોઈ ઓળખીતાં માણસ પાસે જઈને કહે મારે ૧૦,૦૦૦ રૂપિયાની જરૂર છે તમે ચેપડે લખીને મને આપેા. ઘેાડા દિવસમાં પાછા આપી દઈશ ત્યારે આપનાર વ્યકિત કહેશે તુ તે મારા દીકરા છે. લઇ જા. ચેાપડે લખવાનુ તારા માટે ન હેાય. આવી સસારમાં ઘણી વાત છે. એક વખત એક ભાઈને મુંબઈથી રાજકોટ જવું હતું. ગાડીમાં ખૂબ ભીડ. ચઢવાની