________________
( ૩૧ )
27
કરવાની ઈચ્છા કરી, પણ આપણાથી આ મદદને સ્વિકાર થાયજ કેમ ? આ ધન ઉપર આપણા હક્કજ શું ? આ કાંઈ જાત કમાઇના પૈસા એછેાજ કહેવાય, વગર પસીનાએ અને અનાયાસે પ્રાપ્ત થયેલા આ દ્રવ્યનું હવે શું કરવું ? ? ભાવડ શેઠ મુંજાયા, આ દ્રવ્ય પાછું આપવા જવુ એ પણ હવે નકામુંજ, ત્યારે એને પાતાના ઉપયોગમાં લેવું કે શું કરવું ?
“ એ તા લક્ષ્મીદેવીની કૃપાની શુભ શરૂઆત થઇ રીતે, આપેજ સ્વપ્ના સંબંધી વાત કરી હતીને, લક્ષ્મી દેવી કાંઈ સાક્ષાત્ ધનને વરસાદ આóાજ વરસાવવાનાં હતાં જ્યારે એમની મહેર થાય છે ત્યારે કાઈ ને કાઈ રીતે એમનાં પગલાં થાય છે મને લાગે છે કે આ પણ એવીજ રીતીને એક નમુના હશે બીજી શું ?
,,
“ ત્યારે શું આ દ્રવ્ય આપણેજ ઉપયાગમાં લેવું ! નતના મળેલા માલ મલીદા ઉપરજ તાગડધિન્ના કરવા, શ્રાવક અરે શુદ્ધ શ્રાવકને આ રીતિએ અનાયાસે મળેલા દ્રવ્યના ઉપયોગ કરવા ઉચિત છે કે ? શ્રાવક અરે અનેશ્વરના ભક્ત તા એનું જ નામ કે જે નીતિથી મેળવે, જાતકમાઈથી મેળવે. 2
66
આપણે કયાં કાઇની પાસેથી બળજબરાઇએ કે વિશ્વાસઘાતથી અરે ચારી ચપાટીથી મેળવ્યું છે, દેવીની મહે