________________
( ૨૪૭ )
જાવડશાહ દરખાર ભરીને બેઠા. બારબાર વર્ષ પેાતાના સ્વામીને આવી રીતે પાછા ફ્રેલા જોઇ લેાકેાએ પેાતપાતાની શક્તિમુજબ ભેટણાં ધર્યા, સારાષ્ટ્રમડળના નાગરીકાએ પણ એમની આગળ મેટાં ભેટણાં ધર્યો. એવા હ માં એક પછી એક બીજા પણ નવીન હષૅના સમાચાર મળ્યા, “સરકાર! ગામના પાદરે આપણા ગુરૂ વજ્રસ્વામી પધાર્યા છે! ” એક સેવકે સમાચાર આપ્યા. એટલામાં સાગરના તટેથી દોડતા એક બીજો સેવક આવ્યા. પ્રભેા ! ચીન, મહાચીન આદિ દેશેામાં મેકલેલાં આપનાં અઢારે વહાણુ ખાર બાર વર્ષ વીત્યાખાદ આજે આપના ભાગ્યથી સુવણૅ થી ભરાઈને પાછા આવ્યાં છે.
""
પ્રકરણું ૨૮ મું
વજીસ્વામી ગુરૂ.
પેાતાના બન્ને સેવકાની વધામણીથી જાવડશાહ મુખ ખુશી થયા. ભાગ્ય જ્યારે અનુકુળ થાય છે ત્યારે તે કાંઈ મુહુર્તની રાહ જોતુ નથી. જેવી રીતે સંસારમાં અકસ્માત આપત્તિઓ પ્રાણીઆને આવે છે તેવીજ રીતે સંપત્તિ પણ મનુષ્યાને ભાગ્ય ચેાગે આવી મળે છે. સકળ સભાની મધ્યમાં સેવાએ આ સમાચાર આપ્યા, આથી સભાના