________________
(૨૫૬ )
પર
વાહ મદ્ય તારી લિહારી! મદિરાપાન એતા સ્વર્ગનું સુધાપાન ! અરે પૂર્વે મોટા મોટા ઋિષએ પણ એ સામરસનું પાન કરતા હતા. મદ્યપાન એ કાંઈ આજનુ ઓછુ છે એ તા પહેલાના જમાનામાંથી ચાલ્યું આવેલું, એની મજા, એની લહેજત, એના સ્વાદ જાણે અમૃત જ. એ ચીજ તા દેવને પણ દુર્લભ, યાદવા પણ એ મદિરાપાનમાં જ મસ્ત રહેતા.
''
દુન્યામાં અચ્છી ચીજ યહ શરાબ હય ઉન્કે સિવા કેાઈ ચીજ બિલ્કુલ ખરામ હય
,,
મગજ તર રહે છે, શરીરમાં અનેક પ્રકારે સ્મ્રુત્તિ આવે છે, તાકાદ આવે છે, ભગવાને પણ એને મનાવી પેાતાની મેટી ક્રજ બજાવી છે. જો જગત ઉપર માનવીઓના ખુશિમજાજ માટે મિદરા ભગવાને ન બનાવી હાત તે એ ભગવાનની કેવી ભયંકર ભૂલ ગણાત. માક્ ન થઇ શકે એવી એ ભયંકર ભૂલ લેખાત. પણ ભગવાને મદિરા બનાવી ને મારા જેવા શેાખીનેાના જીવને ઢંડા કર્યો. ’” એવી મદ્યપાનની તારીફ કરતા ને તેમાંજ મશગુલ ને અનેક રમણીયેાથી વિંટાયેલ ટુ વિધવિધ ભાગાને ભગવી રહ્યો હતા, હું એક રાજપુત્ર, તીમાન નગરના ધણી સુકર્માના એકના એક પુત્ર, મારા પિતાને હું એકના એક એટલે લાડકવાયા, મને પૂછનાર જગતમાં હવે કાણુ હતું. ખસ સુખ