________________
* (૨૮૨) માતાપિતાની રજા સિવાય એ વૈરાગી ધનગિરિએ દીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો પણ સિંહગિરિ આચાર્યે સ્પષ્ટ સંભબાવી દીધું, “ભાઈ ! દીક્ષા લઈ આત્મકલ્યાણને માર્ગ સાધ. એ મજેહની વાત છે. પણ માતાપિતાની રજા લાવો !”
ભગવાન ! માતાપિતા તે રજા આપે તેમ નથી. હું ઉમર લાયક છું મારે રજાની શી જરૂર છે. દીક્ષા લેવી એમાં રજા શી?”
ના ભાઈ ! એમ ન બને. તમે કઈ પણ રીતે રજા મેળવવા પ્રયત્ન કરે, જરા રાહ જુઓ. જ્યારે તમે સંસારનો ત્યાગ કરી આત્મકલ્યાણને માર્ગ સાધવા ઉદ્યમવંત થાઓ છે, એ તમારે માર્ગ નિષ્કટક થાય, એ માગે તમે કઈ પણ વિન વગર સહેલાઈથી જઈ શકે તે માટે વડીલ જનની આજ્ઞાની આવશ્યક્તા છે. તમારા જેવા વૈરાગી અને વિનયી પુત્રે આજ્ઞાની રાહ જોવી જોઈએ, ” સિંહગિરિ આચાર્ય મહારાજે શિખામણ આપી.
ધનગિરિને એ વૈરાગી દીક્ષા લેવાને આતુર થયેલ આત્મા નિરાશ થયો. “ભાઈ નિરાશ થઈશ નહી. આજ્ઞાથી જે કાર્ય થાય એમાં મહત્તા છે-મેટાઈ છે. મહાવીરસ્વામીએ પણ શ્રેણિકના પુત્રોને દીક્ષા આપતા પહેલાં માતાપિતાની રજા લેવા મોકલ્યા હતા. ધન્નાજી પણ આઠ સ્ત્રીઓને સમજાવી એમની સાથે દીક્ષા લેવા ગયા હતા. અને શાલિભદ્ર
જ છે માટે
હતાં અને સન્મ