________________
( ૪૩૬ )
અમુક જગ્યાએ બતાવી જેથી કપદી એ પ્રતિમાને પાછે પર્વત ઉપર લાવ્યેા. બીજે દિવસે પણ અસુરાએ રાત્રીએ પ્રતિમાને નીચે ઉતારી ને સંઘ મટીને પ ત ઉપર લાવ્યેા. એવી રીતે એકવીશ દિવસેા વહી ગયા પણ કાઈ પાતાના નિશ્ચયથી પાછા કે નહિ.
વાસ્વામીએ વિચાર્યું, “ આવી રીતે ચાલ્યા કરે એ તે ઠીક નહિ. અસુરાને આ તે। સહેલાઇથી બની શકે તેવુ હતુ. અસુરાનું ખળ તેાડવા માટે કઈક ઉપાય કરવા જોઇએ એના અંત લાવવેા જોઇએ. ” તરત જ કદી યક્ષ અને જાવડશાહને ઓલાવ્યા.
“ હે યક્ષ ! હવે તારી શક્તિનું તું સ્મરણ કર. તારા અનુચરા સહિત તું અસુરા રૂપી 'તૃણમાં અગ્નિ સમાન થઇને આકાશમાં વ્યાપીને રહે, વાની જેમ ખીજાથી અભેદ્ય તુ અસુરાને ખરાખર તારા પરચા બતાવ. અને જાવડશાહ ! ચતુર્વિધ ધર્મ ને ધારણ કરનારા તમે ખન્ને પતિપત્ની રૂષભદેવનું મનમાં ધ્યાન ધરી અને પંચપરમેષ્ઠીનુ સ્મરણુ કરી પ્રતિમાના રથની નીચે પૈડા (ચક્ર)ની પાસે પ્રતિમાને સ્થિર કરવાને માટે સૂઇ જાઓ. જો કે એ અસુરે ગમે તેવા સમર્થ હશે છતાં તમને બન્નેને કાંઇપણ કરી શકશે નહિ, અને આ સળસંઘ આદિનાથનું સ્મરણ કરતા અમારી સાથે પ્રાત:કાળ સુધી કાર્યેાસ કરીને રહેા” આવાં ગુરૂનાં વચન