________________
(૪૩૫ ). મડદાં અનેક હાલતવાળાં નજરે પડતાં હતાં. તેમજ હાથ, પગ, મસ્તક, શરીર વગેરે ભિન્ન ભિન્ન અવયવે જ્યાં ત્યાં પડ્યા હતા. મનુષ્ય સિવાય અનેક તિર્યંચ જાતિનાં મડદાં પણ હાલહવાલ સ્થિતિમાં પર્વતને અપવિત્ર કરી રહ્યાં હતાં. એ મડદાની બદબાથી સંઘને અનેક પ્રકારે ગ્લાનિ ઉત્પન્ન થઈ. આખાય પર્વત હાડકાં, ચરબી, રૂધિર, કેશ, માંસ અને ખરીઓ વગેરે મહા દુધમય પદાર્થોથી ખરડાયેલ જે બધાને ખેદ થયે.
જાવડશાહે પિતાના અનેક સેવકે મારફત એ બધાં કલેવરે પર્વતથી દુર ફેંકાવી શુદ્ધ જલ મંગાવી આખેય પર્વત ધવરાવી સાફ-નિર્મળ કરાવી નાખે. વાયુ વડે કંપતા ને સર્વત્ર તૃણ ઉગેલા અને પડી ગયેલા પ્રાસાદને જોઈ સંઘપતિને વારંવાર ખેદ થયે, એમણે બધા પ્રાસાદે સાફ કરાવવા શરૂ કર્યા. પડી ગયેલા પ્રાસાદને પણ ઉદ્ધાર કરીને સ્થિર કરવા માંડ્યા. રાત્રી પડવાથી સંઘે ત્યાં પર્વત ઉપર નિવાસ કર્યો.
અસુરનું બળ નાશ પામવાથી એમણે આ પ્રતિમાનેજ આ બધાનું કારણ માનીને રાત્રે નીચે ઉતારી દીધી. પ્રાત:કાલના મંગલનાદથી જાગૃત થતાં જાવડશાહે અને સંઘે પ્રતિમા નહી જેવાથી તપાસ કરવા માંડી પણ વજાસ્વામીને જ્ઞાનથી અસુરોની માયા જાણુને કપદી યક્ષને તે પ્રતિમા