________________
( ૪૩૪ )
કપદીના સેવકા 'એમની ખબર લેવાને તૈયાર હતા. એમના જેવુ’ ભયંકર રૂપ કરતા ને આયુધા ઉછાળતા તેમના ઉપર તુટી પડ્યા. રાક્ષસાએ પાતાની ભુખ શક્તિ બતાવી છતાંય આખરે તેા પાપીઓના જગતમાં પરાજય જ નિર્માયા છે. એ મુજબ રાક્ષસા પણ હારીને અશ્ય થઈ ગયા. શાકિનીનાં રૂપ ધર્યા, વૈતાલ બનીને પ્રગટ થયા, પણુ એકેમાં એમને એ પાપીઓને યશ મળ્યે નહિં. અસુર સરદાર પણ પાતાની હાર થવાથી પાતાની ભિન્ન ભિન્ન શક્તિઓના ઉપયાગ કરી સંઘને મહાત કરવાને તેણે નિશ્ચય કર્યા.
અનેક પ્રકારનાં ગ્રા ઉત્પન્ન કરીને પેાતાની ભયકરતા અતાવતા તે ફુગ્રહા વડે સંઘને ભયભીત કરવા લાગ્યા. પણ વાસ્વામીએ પેાતાની શક્તિથી એ કુગ્રહાના સમુહને ભેદી નાખ્યા. એ કુહાની ભયંકરતા એમને પેાતાને જ ભયંકર થઈ પડી. એ અસુરાએ પેાતાની જે જે શક્તિ સંઘને વિન્ન કરવાને પ્રગટ કરી એ સર્વ શિકતએ નાશ પામી ગઈ. માર્ગમાં આવતી વિઠ્ઠોની એવી અનેક પર પરાને નાશ કરતાં સંઘ શત્રુંજય ઉપર પહોંચી ગયા અને જિનભવનાનાં દર્શન કર્યો. અધી સદી વીત્યા પછી આજ ભગવાનનાં દર્શન થવાથી હર્ષ તા માતા નથી. ભગવાનનાં દર્શનના એક ખાજીએ હર્ષ હતા ત્યારે બીજી રીતે સંઘને મન અત્યંત શેક થયા.
શત્રુંજય ઉપર જ્યાં નજર કરો ત્યાં માનવીનાં