________________
(૪૪૭').
શ્રાવિકા મૂળ ક્ષેત્ર છે. જેનું મૂળ નષ્ટ થયું હાય એ વૃક્ષ કદિ પણ ખીલતું નથી. જેના મૂળને સારૂં પોષણ મળ્યું હોય એ વૃક્ષ સારી રીતે કાલી ફુલી શકે છે. વિશાળ વડલાનાં મૂળ પણ એવાંજ જમીનમાં વ્યાપી રહેલાં હોય છે. શ્રાવક શ્રાવિકાક્ષેત્ર જો વિશાળ હાય, સામર્થ્ય યુક્ત હાય, ધર્મની લાઅણીવાળાં હાય તા ધર્મની સામે કેાઇ આંગળી ચીંધી શકે નહિ અનેક તીર્થા અને જિનમ ંદિરનું રક્ષણ પણ તેઓજ કરનારા છે એ ભુલવું નહિ. જેટલી એ ક્ષેત્રની નિળતા એટલી ધર્માંમાં પણ નિ`ળતા આવવાનીજ. માટે એ ક્ષેત્રની ઉપેક્ષા તારે કરવી નહિં. ”
વજાસ્વામીની દેશનાથી જાજનાગનું મન કાંઈક શાંત થયું. જાવડશાહનું અધુરૂ કામ જાજનાગે પૂર્ણ કર્યું”. ભાટચારણાને મુક્ત હાથે દાન દીધું. સિવાય ત્યાં આવેલા અનેક દીન, હીન, ગરીબ જનાને પણ ભેાજન આપી સંતુષ્ટ કર્યાં ઉપરાંત તેમને પણ દાન આપ્યું. ત્યાં શત્રુ ંજય ઉપર પૂજાવિગેરેની વ્યવસ્થા કરી દેખરેખ માટે માણસા રાખ્યા ને ગુરૂના કહેવાથી ત્યાંથી ચંદ્રપ્રભાસ થઇને ગિરનાર તરફ્ સંઘને લઈને ગયા. ત્યાં સંઘસહિત જાજનાગે નેમિનાથને વાંદ્યા. અનેક સ્થળે ચૈત્યા કરાવતા, ને સંઘના મહિમા વધારતા જાજનાગ મધુમતીમાં સંધ સહિત આવ્યેા.
વાસ્વામી ગુરૂ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા ને સંઘના પણ ચેાગ્ય સત્કાર કરી જાજનાગે વિદ્યાય કરી દીધા.