________________
(૪૪૮), જાજના પિતાને માર્ગે ચાલી ધર્મના અનેક કાર્યો કરી એણે પુષ્કળ લકમી ખચીને શ્રાવક્ષેત્રના પોષણ માટે અધિકાધિક મહેનત કરી દીન દુ:ખી જનોના કલ્યાણ માટે આશ્રમો સ્થાપન કરી લક્ષ્મીને સદવ્યય કર્યો. સાતે ક્ષેત્રમાં પિતાનું ધન વાપરતે, ને પિતાની માફક મધુમતી આદિ બારે, ગામને વહીવટ કરતે જાજનાગ સુખમાં પોતાને કાળ વ્યતીત કરતા હતા.
. . . .
પ્રકરણ ૫૦ મું.
છેવટે શું ? રહ્યાં જે મેહનાં બંધન, સાધુ થયા તો શું થયું ? તજ્યાં ના કામિની કંચન, સાધુ થયા તો શું થયું ? ચુક્યો જે માર્ગ મુક્તિને, સાધુ થયા તે શું થયું ? પળે ના ધર્મ સાધુને, સાધુ થયા તે શું થયું ?” છે. વજીસ્વામીના ૮૨ મા વર્ષમાં શત્રુંજયને ઉદ્ધાર થયે, વિક્રમની બીજી સદીના આઠમા વર્ષમાં ઉદ્ધારનું કાર્ય કરી વાસ્વામી અન્યત્ર વિહાર કરી ગયા. વિક્રમ સંવત ૬૩ માં વાસ્વામીના વિદ્યાગુરૂ ભદ્રગુપ્ત યુગપ્રધાન આર્યરક્ષીત સૂરિથી નિયંમિત થયા.